________________
નવપદ પ્રકાશ
‘અર્હિંત અહિં તપૂર્વક થાય છે.' આ જ હિસાબે ભવિષ્યમાં અરિહંત થનાર આ વિશિષ્ઠ યોગ્યતાવાળા ભવ્યાત્મા સદ્ગુરુ અને અરિહંતનું શાસન પામીને સમ્યક્ત્વ પ્રાપ્તિથી માંડી ઉચ્ચ ઉચ્ચ કોટિના દાનાદિ ધર્માં, વિનયાદિ સગુણા તથા વિરતિ માની આરાધના વિકસાવે જાય છે, એમ કરતાં અહિત થવાના છેલ્લા ભવની પૂર્વના ત્રીજા ભવમાં વિશુદ્ધ જ્વલંત સમ્યગ્દર્શન તથા સર્વ જીવ કરુણા ભાવની સાથે અરિહંત, સિદ્ધ વગેરે ૨૦ પદ અથવા ઓછાની ભવ્ય આરાધના કરે છે.
૧૩૨
આ બધી અહિરાત્મ ભાવમાંથી બહાર નીકળી અતરાત્મ ભાવની આરાધના છે. અને તે અરિહંત પરમાત્મભાવને ખેંચી લાવનાર તીર્થંકરપણાનું ઉત્કૃષ્ટ પુણ્ય ઊભું કરી આપે છે.
અહી
ત્રીજે ભવ વસ્થાનકે તપ કરી ” એમાં
3
વર
” અર્થાત્ શ્રેષ્ઠ સ્થાનક કહ્યું, અહીં ‘ સ્થાનક શબ્દ છે. શ્રી જિનશાસનમાં અનેક રીતે સ્થાનક અતાવેલા છે :
6
દા. ત. ૧૮ પાપ સ્થાનક સામે ધર્મસ્થાનક, ૧૪ ગુણ સ્થાનક, તીર્થંકર બનવાના ૨૦ સ્થાનક, વગેરે. આમાં ૨૦ સ્થાનક શ્રેષ્ઠ સ્થાનક છે, કેમકે એ અરિહંત મનાવી જગતના ઉદ્ધાર કરાવવા દ્વારા મેક્ષ અપાવે છે.
૨૦ સ્થાનક એટલે ૨૦ પદ પણ કહેવાય છે.
૨૦ પદની સરળ સ્મરણુ ગણતરી
૨૦ પદ્મ યાને ૨૦ સ્થાનકનાં નામ ચાઢ રાખવાં સહેલાં છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org