________________
અહિં ત
૧રપ
પર ભગવાનની કૃપા ઉતરી તેા અભય કુમારે મુનિ રાણિયાને હાથ જોડયા : “તમે તેા ચારમાંથી સાધુ બન્યા ને અમે ? શાહુકાર ! છતાં જલ્દી ભગવાનને શરણે નથી જતા, તમારા પર કેટલી ધી ભગવાનની કરુણા ઉતરી ? ”
અરિહંતની કરુણાનું દર્શન:
અરિહંત ભગવાન કરુણાવત છે, એટલે કે સ શુભ કાર્યામાં યાવત્ એક શુભ અધ્યવસાયમાં પણ પ્રભુના અચિંત્ય પ્રભાવ કામ કરે છે, કારણ કે એ શુભ અધ્યવસાય અને શુભ વાણી વિચાર-વર્તાવ પ્રભુનાં વચન અનુસારે જગતમાં ચાલ્યા છે. માટે એનું મુખ્ય અસાધારણ કારણ પ્રભુ છે. અરિહંતના જ પ્રરૂપેલ શુભ ભાવ, શુભ વાણી વિચાર-વર્તાવને આદરો તો જ ઉચ્ચકોટિના ફળ મળે, એટલે એમાં મુખ્ય કારણ અરિહંતના પ્રભાવ થયા, આ પ્રભાવ કહે, અનુગ્રહ કહા, કરુણા કહેા,–એક જ
ચીજ છે.
વળી અરિહંતના દર્શન કરાય, વંદન કરાય, પૂજા— ભક્તિ કરાય, સ્તુતિ ગુણગાન કરાય. જાપ-સ્મરણ, ધ્યાન કરાય, પ્રાર્થના કરાય, પ્રભુના મંદિર મનાવાય, પ્રભુને કિંમતી આભૂષણ ચઢાવાય, પ્રભુના યાત્રાસંઘ કઢાય, ઉત્સવ-મહેાત્સવ કરાય : આ અધુ અરિહંત પ્રભુનુ કરાય તે જ ઉત્તમાત્તમ કેટિના લાભ મળે છે. ત્યારે જો એમના અદ્દલે કાઈ સરાગી દેવદેવી કે દુન્યવી રાજા મહારાજાનું એ બધું કરાય તો લાભ ાસસિયા, એ સૂચવે છે કે એ દૃનાદિ વીતરાગ અરિહંત પ્રભુના આલમને ચવાથી મહાલાભ કરનારા હાઈ આ આલેખનનુ દનાદિ ક્રિયા કરતાં ઊંચું મહત્ત્વ છે, અરિહંત પ્રભુ અરિહંત બનેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org