________________
અરિહંત
૧૧૩ પણ હેય છતાં “ભાઈ ! હીરે બહુ કિંમતી !' એમ ચમકારે થાય ખરે?
દા. ત. સાધુ થયા. કેઈએ કહ્યું: ફલાણું ભાઈને એક લાખને હીરે ૫૦ હજારમાં મળે, તો ત્યાં સાધુની આંખ ચમકે કે હે ?” તે એ ચમકારે હીરાના રાગને છે.
એ જે જ્ઞાન છે, તે નિર્મળ નથી.
જેટલો વધારે કિંમતી, એટલે વધારે રાગ, માટે વધુ કિંમતી–વધારે રાગ કરાવનારે છે.
મેટર બંગલા કેવા? શું એ નિર્મળ જ્ઞાનવાળાને સારા લાગે!
નહિ, તે તો રઝળપાટ કરાવનાર હોવાથી સારા તે શું, પણ બળદગાડી ને ઘર કરતાંય વધુ નુકસાન કરનારા લાગે, માટે મોટર બંગલાના દર્શન પર ચમકારે જરાય ન થાય, તો તે રાગમિશ્રિત નહિ; કિન્તુ ઉદાસીન ભાવવાળું દર્શન થાય, આવું ભગવાનને નિર્મળ જ્ઞાન હતું, તે અક્ષય હતું; આવેલું જ્ઞાન તે જવાનું નામ નહિ, જે આવ્યું તે આવ્યું, જવાનું નામ નહિ. અર્થાત શાવત,
માતર એટલે પ્રકાશ, તેનાથી સર્વ ભાવ પ્રકાશતા, તે જ્ઞાન તેટલું જોરદાર છે કે તેનાથી ત્રણે કાળના જડ, ચેતન સમસ્ત દ્રવ્યો અને તેના સમસ્ત અનંતાનંત પર્યાય અર્થાત સર્વ ભાવેને પ્રકાશ કરનારું છે. પુદ્ગલને પ્રભાવ : પ્રજ્ઞાન નિર્મળ અર્થાત રાગદ્વેષાદિથી નહિ ખરડાયેલું
કેવી રીતે રહે? ઉ–પદાર્થના પૂર્વોત્તર પર્યાય તરફ નજર રહે તે મમતા
ન રહે. મિષ્ટાન્નના પુદગલ એ વિષ્ટાના પુદ્ગલ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org