________________
૧૦૪
નવપદ પ્રકાશ લીધી. હવે પુત્રીવતી માતાને વાંઝણ કહેવી, તે વદતે
વ્યાઘાત છે; એવી રીતે નિયતિવાદને બેલનાર પિતે પદ્રવ્ય તરીકે ભાષાવગણના દ્રવ્યોના તેમજ જીભના સહારાથી જ બોલી શકે છે. હવે કહેવું : “બોલનાર મારું આત્મદ્રવ્ય સ્વતંત્ર છે, એને પરદ્રવ્યના સહારાની કઈ જરૂર નથી” શું એ વદતિ વ્યાઘાત નથી?
ભગવાન ધર્મધુરંધર છે ને ધીર છે. પ્ર–ભગવાનને કેમ નમીએ છીએ? ઉo-ભગવાન ધર્મના આગેવાન છે, ભગવાન ધર્મ દેખાડનાર
છે, ભગવાન ઉપકારી છે, સાથે વીર છે, માટે તેને
આપણે નમીએ છીએ. ધીરતા : પ્ર-પ્રભુ ધીર હોવાથી આપણને શું ? ઉ–એવા ધીર પ્રભુ આપણને અવ્વલ કેનુિં આલંબન
બને છે. ધર્મ તે તે દેખાડે છે, પણ ઉત્કૃષ્ટ કેટિને ધર્મ સ્વયં આચરીને તે બતાવે છે, એ જોતાં આપણને વિશેષ ચિટ લાગે છે કે “હે આવા જ્ઞાની! અને તીર્થકર ભગવાને પણ અહિંસાદિધર્મ, ક્ષમાદિધર્મ ઉગ્ર તપ ધર્મ વગેરે આચરેલા !”
ગુરુ ઘરબારીને ચેલા બ્રહ્મચારી –એવું અન્ય સંપ્રદાય જેવું અહીં નથી. ભગવાન પોતે એવી ઉત્કૃષ્ટ રીતે સ્વયં ધર્મ પાળે છે કે એમાં ગમે તેવા ભયંકર ઉપસર્ગ-ઉપદ્રવ આવે, તે પણ સાધનામાંથી લેશ પણ મનથીય ચલિત થતા નથી; એટલા બધા પૈર્યવાળા યાને ધીર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www