SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ૧૦૩ ઉ–આવી વાચાળતા કરનાર ભૂખ છે. " કેમકે આ ચેખે એકાંત નિયતિવાદ છે કે “દરેક દ્રવ્યના કમિક પર્યાયો નિયત થઈ ગયેલા છે અને તે કાલકને સ્વત: બનતા આવે છે, એમાં કોઈની લેશમાત્ર ડખલગીરી કામ આવતી નથી તેમજ કઈ એમાં નિમિત્ત કારણભૂત બનતું નથી. પરંતુ આ એકાંત નિયતિવાદ ગોશાળાને મત છે; કિંતુ પ્રભુ મહાવીરને મત નહિ, જૈન મત નહિ, જૈનમતમાં તો પર્યાય-સજનમાં નિયતિ ઉપરાંત બીજાં નિમિત્તકારણો પણ કામ કરે છે. દા. ત. અરિહંતે ધર્મ જ ન સ્થાપે હેત તે આ ધર્મ મળ્યા વિના ધર્મના નામે જેમ તેમ બેલવાનું કયાંથી થાત? નિયતિવાદ તે કુતર્કતા : ભગવાને ધર્મશાસન અને તવ વ્યવસ્થા સમજાવી, તે જ તેના પર કતક ચલાવાય છે. સેનગઢવાળ કાનજીમત કહે છે કે “એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાયક ન થાય, ગુરને શિષ્ય પર ઉપકાર નથી! ઘડે કુંભારથી ઉત્પન્ન થાય છે એમ નહીં, પરંતુ માટીને એ પર્યાય સ્વત: જન્મ છે એવું તે શીખવાડે છે. “ઉપાદાન દ્રવ્ય પોતે પોતાને પર્યાય સ્વત: સજે છે. તેમ તે કહે છે. આમ કહેવું એ શેના જેવું છે? “મારી મા વાંઝણી છે.” મારી મા એમ કહ્યું, એટલે મા પુત્રવતી સ્વીકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy