________________
અરિહંત
દેખાડતા રહ્યા; તે બીજા કુમાર પર પ્રેમ દેખાડતા રહ્યા.
કહે, આમાં શ્રેણિક પિતાને ગમતા હતા ? દેખીતુ દેખાય કે ગમવાના કરા ઢેખાવ ન હતા; છતાં પિતાના મનને શ્રેણિક માટે પાતાના હૃશ્યમાં ભારે મૂલ્યાંકન હતું, અર્થાત્ પેાતાના જ્ઞાનમાં,-પીતાની સમજમાં ‘શ્રેણિક એક એ જ રાજા અનવાને ખરેખરો યાગ્ય છે” એમ આવેલ હતું અને એ મૂલ્યાંકનથી શ્રેણિક પેાતાના પિતાને ખરેખરા ગમતા હતા એમ કહેવાય, માટે જ અવસર આવતાં શ્રેણિકને રાજા બનાવી દીધા. નમન તે આત્માનંતિ :
બસ, આ જ રીતે તી કરને ભાવથી નમન કરનારે એ તીર્થંકર ભગવાનના કેવળ જ્ઞાનમાં આત્માન્નતિનુ પગથિયું માંડનારે ને તેથી ખરેખરો મુાગ્ય દેખાય છે, એ પ્રભુના જ્ઞાનમાં નમન કરનારનું ઊંચું મૂલ્યાંકન છે ને એથી એ પ્રભુને ખરેખશે ગમતા કહેવાય.
તમે...... મેાક્ષ કામે ”
અહીં તીર્થંકર ભગવાનને નમન કરવાનું તે મેાક્ષની કામનાથી નમવાનું કહ્યું, અર્થાત્ મીજી કોઈ કામનાથી નમન નહિ. એનુ કારણ એ છે કે મેાક્ષની હરોળમાં જગતમાં કોઈ ઊ ચામાં ઊંચી પણ વસ્તુ, પદવી કે પ્રતિષ્ઠા નથી, ત્રણ ભુવનને વૈભવ કે માટી ઈન્દ્રપદવી યા જગતવ્યાપી પ્રતિષ્ઠા પણ મળ્યા પછી માત ઊભું રહે છે, ભવભ્રમણ ઊભું રહે છે, કર્મીની બેડીઓની જકડામણ ઊભી રહે છે, વગેરે વગેરે કેટલીયે આપદાઓ ઊભી રહે છે;
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only