SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદ પ્રકાશ આમ સ્તુતિથી આપણા દિલમાં સારી વસ્તુની આશંસા ને ભગવાન પર આદર-મહુમાન તથા આપણા દિલમાં પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા વધે છે. પછી એવા મહાન ગુણાને જન્મ આપનારી સ્તુતિ નકામી કેમ ગણાય ? te બ્રહ્મપૂતા 6 બ્રહ્મપુતાના બે અર્થ : 6 સુરેન્દ્રો નરેન્દ્રોએ પ્રભુને કેમ સ્તવ્યા ? એના ઉત્તર રૂપે કહે છે કે પ્રભુ બ્રહ્મપૂતા' છે. અહીં બ્રહ્મ એટલે અત્યંત નિળ બ્રહ્મચ, એનાથી ભગવાન ‘ પૂત” એટલે પવિત્ર છે. તીર્થંકર ભગવાનની આગળ ઈન્દ્રાણીઓ ટહેલતી હાય છે, રભા-ઉર્વશી પ્રભુને જોઈ જોઈ, અને સાંભળી સાંભળી ઉત્સાહમાં આવી જઈ નૃત્ય કરવા મંડી પડે છે; તેમજ પ્રભુને કેવળજ્ઞાનની ચક્ષુથી દેવભવન કે ધ્રુવિવમાનમાં દેવ દેવી ર્ંગરાગ ખેલતાં પ્રત્યક્ષ દેખાય છે. આ બધું છતાં પ્રભુને રૂંવાડેય લેશમાત્ર વિકાર નથી, એટલું અધુ ઊંચું એમનુ નિર્માળ બ્રહ્મચર્ય છે. આવા બ્રહ્માચય થી પવિત્ર પરમાત્માને વિષય રંગરાગની ગુલામી ભોગવતા સુરેન્દ્રો--નરેન્દ્રો કેમ સ્તવવા ન લાગે ? ' અથવા ‘બ્રહ્મ’ એટલે ‘ શુદ્ધ આત્મા,’ અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ, એનાથી પવિત્ર છે તીથકર ભગવાન. આ શુદ્ધ સ્વરૂપની સામે સુરેન્દ્રો-નરેન્દ્રો પોતાના આત્માની મેાહુ અને જ્ઞાનાવરણાદિ કર્માંથી મહા મલીનતા–ગુલામીને જોતા હૈાય એટલે એવા પિવત્ર પરમાત્માને જોઈ એમના પર કેમ આવારી ન જાય? અને કેમ પેટ ભરીને સ્તુતિ ન કરે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy