________________
{
અરિહંત
૮૩
એ માટે અમારા સામે જુએ. અમે કૃતકૃત્ય થઇ ગયા છીએ, છતાં વિહાર કરીએ છીએ, દેશના ઈએ છીએ” આ કોણ સાંભળે ? પ્રભુ વિચરતા રહેતા, કામ કરતા રહેતા, જ્યારે આપણે કેવા ? ઉડ્ડયન કવિ પ્રભુને કહે છે. તે સમકિતથી અધુરા ! તું તો સકલ પદારથે પૂરા
9
પ્રભુ ! મારામાં સમકિતનું ઠેકાણુ નથી, ત્યારે તું અનાસકિત, નિર્વિકારતા, વીતરાગતા, યથાખ્યાત ચારિત્ર, કેવળજ્ઞાન વગેરે સમસ્ત ઉત્કૃષ્ટ આત્મ-સમૃદ્ધિના પદાર્થોથી ભરપૂર છે.
તીર્થંકરનામકર્મ થી હિત ધરીને દેશના દે છે, હિત ધરીને એટલે જીવાના કલ્યાણ માટે; જીવાનુ` કલ્યાણ વિચારીને એમ નહિ; કારણ, ભગવાનને કેવળજ્ઞાન હેાય એટલે કલ્યાણ વિચારવાનું હોતુ નથી. જીવાના કલ્યાણ માટે દેશના આપે છે, પાતે કૃતકૃત્ય છે, છતાં વા પર્ મહાન ઉપકાર કરે છે. પ્ર૦-શુ' એવા વિચાર ન કરી શકાય કે તેમને કમ ખપાવવા
છે તેથી દેશના આપી?
ઉ—આવા વિચાર કોણ કરે ? નિષ્ઠુર, નિમકહુરામ આવા વિચાર કરે, પરંતુ નિમકહલાલ તે કહે, ‘અમારા પર પ્રભુકલ્યાણના ઉપકાર કરે છે. અમારા હિતને માટે જ પ્રભુ દેશના આપે છે.”
પૂજામાં વળી કહે છે, પ્રભુ કેવા છે ?
સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મવૃતા. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org