________________
નવપદ પ્રકાશ
ઉદાહરણ : કસ્તુરીના દામડામાં દાતણ રાખી મૂકેલ હાય. સવારે દાતણ કાઢી ચાવવા માંડે તે આખુય ચાવી જાય તોય તે સુવાસિત લાગશે, આખા દાતણના અણુએ અણુમાં કસ્તુરીની સુવાસ બેઠી. દાતણ કસ્તુરીથી વાસિતભાવિત થઈ ગયું.
૭૮
નવપદની પૂજા કરીએ, તેમતેમ આત્માના અણુએ અણુમાં નવપદ્મની સુવાસ પ્રસરી રહે. આ વાસિત કર્યાં કહેવાય.
વાસિત કયારે કર્યા ?
“તેને હારું” તે જ વખતે.
પૂજા કરતી વખતે આત્મામાં નવપદ્મના ભાવ ઊતારતા ગયા, આત્મા નવપદથી રંગાતા ગયા, આત્માના પરિણામપરિણતિ નવપદમય અનતી ગઈ. એનાથી તીથ કરપણાનુ પુણ્ય ઉપાખ્યુ, પછી શુ થયુ ?
તા પૂજામાં કહે છે :
જિકે તીથ કર કમ ઉદયે કરીને દીચે દેશના ભવ્યને હિત ધરીને;
આ બધુ કરતાં કરતાં “નવપનું ધ્યાન એટલે કે નવપદની એકાગ્ર આરાધનાથી અને નવપદ્મની પૂજાભક્તિથી આત્માને વાસિત કરતા ગયા. તેથી તેના ફળમાં તીર્થંકર નામક કમાયા.
પ્ર—આ બધી સાધનાએ કામ શુંક ? ઉ—તેણે સમ્યગ્ દર્શન અત્યતવિશુદ્ધ કરી આપ્યુ, તીર્થંકરનામ કર્મ આંધવા માટેનાં સેાપાન : પ્રતીર્થંકર નામકેમ બાંધવા શું જોઈ એ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org