________________
અરિહંત
ચંદનનું વૃક્ષ ઉગ્યું હતું, તે સ્થળ શુભ શુકનવાળું ગમ્યું. તે રળિયામણું લાગ્યું, અનુકૂળ લાગ્યું, ત્યાં નગરી વસાવી.
ચંદનને સંસ્કૃતમાં પાટલ' કહે છે.
પાટલ પરથી નગરીનું નામ પાટલીપુત્ર થયું. ફળને વિચાર સાધનાને ન ડહાળે, તે જ સાધનામાં મજા આવે-તન્મયતા આવે-જેશ આવે, નાગકેતુ :
એમ સાધના વખતે વિષયસંગાદિ ન ઉઠવા જોઈએ. નાગકેતુને પુષ્પપૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન થયું. પુષ્પપૂજા કરતાં ? હા,
પુષ્પપૂજા કરતાં કરડિયામાં નાગ કરડે, ઝણઝણાટી થઈ પણ કૂલપૂજાનું કામ શરીર મમતાની સંજ્ઞાનો વિચાર કર્યા વિના અધિક ભાવોલ્લાસથી કરતા રહ્યા, પ્રભુ સાથે એકાકાર બની ગયા. એ સાધનાથી કેવળજ્ઞાન થયું.
તીર્થકર બનનારે પૂર્વે નવપદની ત્રિકાળ એવા ભવ્ય ભાવથી પૂજા કરી. પ્ર—આ પૂજા કરી કરીને શું કરતા ગયા? ઉo–પિતાના આત્માને નવપદના ભાવથી વાસિત કર્યો–ભાવિત
કરતા ગયા. (વાસિત એટલે ભાવિત) ભાવિતતા :
ભાવિત (વાસિત) એટલે શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org