________________
સ્થિતિસંક્રમ મળી શક્તોનથી એજાણવું(પ્રશ્નનં-૨૮ના ઉત્તરમાં આ વધુ સ્પષ્ટ થશે).
પ્રશ્ન -૧૬ :- મોહનીયકર્મનો જઘન્ય સ્થિતિસંક્રામક કોણ હોય ?
ઉત્તર – ૧૬:– ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશામકને સૂક્ષ્મ સંપરાયના ચરમ સમયે પણ દ્વિતીય સ્થિતિમાં અપવર્તના સંક્રમ હોય છે. તેથી તેને મળતો જઘન્ય સ્થિતિ સંક્રમ અંત: કોડા કોડી સાગરોપમ પ્રમાણ હોય છે. ક્ષેપકને તો સૂક્ષ્મસંપરાયની સમયાધિક આવલિકા શેષે ઉદયાવલિકાની બહારના માત્ર એકનિષેક્નો અપવર્તના સ્વરૂપ સ્થિતિસંક્રમ હોય છે. માટે મોહનીયના જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી ક્ષેપક જ હોય છે, ઉપશામક નહીં.
પ્રશ્ન- ૧૭:- મોહનીયકર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમનો સાદિ ભાંગો કોને મળે ? ઉત્તર- ૧૭:- ૧૧મે ગુણઠાણે જઇને પડનાર ક્ષાયિસમ્યક્ત્વીને સાદિ ભાંગો મળે. અહી ક્ષાયિસમ્યક્ત્વી એટલા માટે લેવાનું કે જો ઉપશમસમ્યક્ત્વી લેવામાં આવે તો ૧૧મે ગુણઠાણે પણ દર્શનમોહમાં સંક્રમ ચાલુ રહેવાથી સંક્રમાભાવ ન
થવાથી પતન થતાં સાદિ ન મળે.
પ્રશ્ન-૮ :- પુવેદ વગેરેમાં ચરમખંડ જે સંક્રમે છે તે ક્યાં સુધી હોય છે ? ઉત્તર-૧૮ :- અંતર જ્યાં પૂર્ણ થતું હોય તેની પછીના પ્રથમ નિષેકથી જ ચરમખંડ શરુ થઇ જાય છે. હવે, પુ૦ વેદનો ચરમબંધ જે ૮ વર્ષ થાય છે તેના નિષેકો પણ આચરમખંડમાં અંતર્ગત જ હોય છે. વળી ચરમખંડ ઉમેરાઇ જવા છતાં એ દલિકોની સત્તા તો અક્ષત રહે છે, તો ચરમખંડ સપૂર્ણ નિલે પાતો નથી એમ સમજવું યા ૮ વર્ષની ઉપરના નિષેકથી જ ચરમખંડ શરુ થાય છે એમ સમજવું? આવો પ્રશ્ન ઊભો થાય છે. આનું સમાધાન એ છે કે,૮ વર્ષની ઉપરથી ચરમખંડ શરુ થાય છે એવું તો માની શકાય જ નહીં, કારણકે જો એમ માનીએ તો બીજી સ્થિતિના ૮ વર્ષ સુધીના નિષેકો અક્ષત રહી જવાથી અને તેમાં પ્રચુર પ્રાચીન દલિક હોવાથી, બંધવિચ્છેદ સમયે માત્ર નવું બંધાયેલું દલિક જ હોવું જોઇએ એ નિયમનો ભંગ થઇ જાય. એટલે ચરમખંડનો પ્રારંભ તો બીજી સ્થિતિના પ્રથમ નિષેકથી જ માનવો યોગ્ય છે. પણ,૮ વર્ષ વગેરે સુધીના નિષેકોમાં જે દલિક નવું બંધાયેલું છેતે ભેગું ઉમેરાતું નથી. એટલે બંધવિચ્છેદ સમયે ચરમખંડ ઉશ્કેરાઇ જવા છતાં સમયન્યૂન ૨ આવલિકામાં જે દલિક બંધાયું હોય તેના નિષેકો હજુ ઊભા જ રહે છે. તેમ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org