________________
નહીં. આ તથાસ્વભાવની સમજણ આ રીતે આપી શકાય – જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ ઉદયવાળી હોવાથી એનું અપવર્તનથી પડતું દલિક ઉદયાવલિકામાં ઉદય સમય સુધી પડે છે, જ્યારે નિદ્રાદિકઉદયવતીન હોવાથી એનું દલિક ઉદયાવલિકામાં પ્રવેશ પામતું નથી, ઉદયાવલિકાની બહાર જ પડે છે. વળી અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ સમયાધિક V૩ આવલિકા જે કહેલ છે તે ઉદયાવલિકામાં થતા નિક્ષેપની અપેક્ષાએ છે. ઉદયાવલિકાની બહાર થતો જઘન્ય નિક્ષેપ ઉદ્વર્તનાની જેમ અપવર્તનમાં પણ આવલિકા/aજેટલો હોય છે. વળી અપવર્તમાન નિષેક પોતાની નીચેની એક આવલિકાને તો અતિ સ્થાપના રૂપે ઉલ્લંઘે જ છે. તેથી સ્થિતિ ઉદયાવલિકા+ આવલિ/a (નિક્ષેપ) + અતિસ્થાપનાવલિકા +1. આવો સ્સિો માત્ર નિદ્રાદિક માટે જ બને છે એ જાણવું. જેમ અયોગીમાં ૨ પ્રકૃતિઓની સત્તા દ્વિચરમસમયે જાય છે, માટે જણાય છે કે એ અનુદયવતી હોય છે એમ નિદ્રાદ્ધિનો બારમાના ચિરમસમયે કહેલો સત્તાવિચ્છેદ જ એના અનુદયને સૂચવી દે છે. ચરમ અપવર્નના સમય
અપવર્ચમાન નિષેક (૧૨ માના ચરમસમયે ઉદયમાં
આવવા માટે ગોઠવાયેલ નિષેક) ઉદયાવલિકા — નિક્ષેપ (આવલિda) અતિસ્થાપનાવલિકા તેમ છતાં કવાયાભૂત ચૂર્ણિમાં ક્ષપકશ્રેણિ અધિકારના સૂત્રનંબર ૧૫૬૫ માં તો દુચરિમસમયે ણિદાપયલાણમુદયવિચ્છેદો' એમ જણાવી નિદ્રાદ્ધિકને બારમાના દ્વિચરમસમય સુધી ઉદયવતી માની છે. આ રીતે બારમે ગુણઠાણે નિદ્રાદ્ધિનો ઉદય માનનારના મતે તો જઘન્ય સ્થિતિસંક્રમ સમયાધિક આવલિકા શેષે જ જાણવો. પ્રશ્ન-૧૩:-જે પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસકમ તરીકચરમખંડનો જે સંક્રમ થાય છે તેમ કહ્યો છે તે પ્રકૃતિઓમાં તે ચરમખંડજે અંતર્મુહૂર્ત કાળ માટે સંક્રમે છે એ આખા અંતર્મુહૂર્ત સુધી જઘન્ય સ્થિતિસંક્રમ મળે? ઉત્તર - ૧૩ :- ના, ચરમખંડને ઉકેરવાનો શરુ કરે તે સમયથી જેમ જેમ એક-એક સમય પસાર થાય છે તેમ-તેમ નીચેથી એક – એક સમય વીતતો જતો હોવાથી
સંક્રમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org