________________
સંજય ઉદયે- અશુભનો ૨ કે ૧ઠા. અને શુભનો ૪- ૩ કે ૨ ઠા. રસ બંધાય.
કર્મમળ્યમાં ક્યાયોદયાનુસારે ગતિઓ દેખાડી છે કે અનંતા. વાળો નરકમાં, અપ્રત્યાખ્યાન વાળો તિર્યંચમાં, પ્રત્યાખ્યાનવાળો મનુષ્યમાં અને સંભવ વાળો દેવમાં જાય. આમાં પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. મિથ્યાત્વી જીવોને અનંતાનો ઉદય હોવા છતાં ચારે ય ગતિમાં જાય છે. અપ્રત્યાખ્યાન વગેરેના ઉદયવાળા તો સમન્વી જ હોવાથી દેવલોકમાં જાય છે, તિર્યંચમા શી રીતે જાય ? આવી અસંગતિઓ ઊભી થતી હોવા છતાં જો સંગતિ કરવી હોય તો એમ વિચારી શકાય કે અનંતા ના ઉદયવાળા - મિથ્યાત્વીઓ ચારેય ગતિમાં જઇ શકે છે, શેષજીવો તો દેવમાં કે મનુષ્યમાં જાય છે. એટલે ૪ ગતિની આ જે પ્રરૂપણા છે એ મૂળ અનંતા ના ઉદયવાળા જીવો માટે જ હોય. અને તેથી
અનંતા ના ઘરના (સમાન) અનંતાઉદયવાળો નરકમાં જાય, અપ્રત્યાખ્યાનના ઘરના (સમાન) અનંતા ઉદયવાળો તિર્યંચમાં જાય, પ્રત્યાખ્યાના ઘરના (સમાન) અનંતા ના ઉદયવાળો મનુષ્યમાં જાય
સંજવલનના ઘરના (સમાન) અનંતા ઉદયવાળો દેવમાં જાય. આમ કલ્પના કરી શકાય છે.
જો આ લ્પના સાચી હોય તો પ્રસ્તુતમાં પણ આ રીતે અનંતા ના ઉદય માટે જ વિચારણા કરી શકાય છે. જેમકે,
અનંતા. અનંતા. અશુભ ૪ ઠા. શુભ ૨ ઠા. અપ્રત્યા૦ અનંતા. અશુભ ૩ ઠા. શુભ ૩ ઠા. પ્રત્યા. અનંતા. અશુભ ૨ ઠા. શુભ ૪ ઠા. સંજવ૦ અનંતા અશુભ મંદ ૨ ઠા. શુભ વર્ધમાન ૪ ઠા.
(પણ જે ૧૭ પ્રવૃતિઓ માટે ૧ઠા. કહ્યો છે તે ન સંભવે) આ એક કલ્પના છે. તત્વ કેવલિગમ્ય છે. પ્રશ્ન - ૫ :- સાકાર-અનાકાર ઉપયોગમાં રસબંધ કેટલો થાય? ઉત્તર – ૫ :- અનાકાર ઉપયોગમાં શુભ કે અશુભ બનેનો૨ ઠા. રસ જ બંધાય છે. સાકાર ઉપયોગમાં બનેનો ૨-૩ કે ૪ ઠા. રસ બંધાઈ શકે છે. જે અનાકાર ઉપયોગના સ્થાન છે તે સાકાર ઉપયોગમાં પણ બંધાઈ શકે જ છે. “એમાં અનાકાર ઉપયોગની યોગ્યતા પણ છે એટલી વિશેષતા હોય છે. જયારે એ સિવાયના
બંધન કરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org