________________
છે. આ જ એકેન્દ્રિયનો પણ જઘન્ય સ્થિતિબંધ છે. આમાં P/a ઉમેરવાથી એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ આવે છે. એકેન્દ્રિયના જઘન્યને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો જઘન્ય અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટને ૨૫ વગરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે.
જો કે પંચસંગ્રહમાં વ્હેલ આ ગણતરી મુજબ પીતવર્ણ વગેરેનો જઘન્ય સ્થિતિબંધ સાગરોપમના અઠ્ઠાવીસીયા પાંચ ભાગ (૫/૮ પાંચ અઠ્ઠાવીસાંશ) વગેરે આવવો જોઇએ કારણ કે એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સાડાબાર કોડા કોડી સાગરોપમ વગેરે છે. તેમ છતાં પીતવર્ણ વગેરે ૧૩ અશુભવર્ણાદિનો દરેકનો સાગરોપમના સાતીયા બે – બે ભાગ (બે સપ્તમાંશ) જ જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે જાણવું. એમદેવદ્ધિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી સાગરોપમ હોવાથી અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો જઘન્ય સ્થિતિબંધક હોવાથી ૧૦ × ૧૦૦૦ : ૭ = ૧૦૦૦/૭ સાગરોપમ જેટલો એનો જઘન્ય સ્થિતિબંધ હોવો જોઇએ. તેમ છતાં પંચસંગ્રહમાં વૈક્રિયશરીરદુિકની જેમ જ એનો જઘન્ય સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમ - P/a કહ્યો છે.
પાંચમા કર્મગ્રન્થમાં પોતપોતાની ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડી વડે ભાગીને P/a ચૂન કરવાથી જે આવે એને આ ૮૫ ના જઘન્ય સ્થિતિબંધ તરીકે હેલ છે.
પત્નણાસૂત્રમાં પોતપોતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને નહીં, કિન્નુ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭ કોડા કોડીએ ભાગતાં જે આવે તેમાંથી P/a બાદ કરવાથી નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ આવે છે એમ કહ્યું છે. ત્યાં પીતવર્ણ વગેરેનો જઘન્ય સ્થિતિબંધ P/a ન્યૂન ૫/૨૮ સાગરોપમ વગેરે જ કહ્યો છે અને દેવદ્ધિકનો પણ P/ a જૂન ૧૦૦૦/૭ સાગરોપમ જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે.
આમાં તત્ત્વ કેવલિગમ્ય છે. તેમ છતાં, પંચસંગ્રહના મત તરીકે જે પ્રસિદ્ધ છે, કે જેનો અહીં ઉપર ઉલ્લેખ કર્યો છે તેનો થોડો વિચાર કરીએ.
પંચસંગ્રહના પાંચમા બંધવિધિ દ્વારની ૫૫ મી ગાથામાં આ પ્રમાણે જણાવ્યું છે
पणवीसा पन्नासा सय दससय ताडिया इगिंदि ठिई ।
विगलासन्न्रीण कमा जायइ जेट्ठा व इयरा वा ॥ ५५ ॥
૫૬
Jain Education International
For Private & Personal Use Only
બંધન કરણ
www.jainelibrary.org