________________
એમ તિર્યચદ્ધિક માટે અભવ્યજીવ ૭મી નરકમાં જે જઘન્ય સ્થિતિબંધ કરે છે તે ન લેતાં એ સિવાયના સંજ્ઞીભવમાં જે જઘન્ય સ્થિતિબંધ કરે તે લેવાનો છે. આ સ્થિતિબંધપ્રાયોગ્ય વિશુદ્ધિ કરતાં પણ વિશુદ્ધિ વધે તો મનુષ્ય વગેરે સંજ્ઞાઓ તો તિર્યચદ્દિક બાંધતા જ નથી. એટલે એમને બંધાતી દેવદ્ધિક વગેરે અપરાવર્તમાનભાવે જ બંધાય છે. (ભલેને આ વિશુદ્ધિમાં સાતમી નરકનો જીવ તિર્યચદ્દિક બાંધતો હોય.) તેથી મનુષ્ય વગેરે અભવ્યો તિર્યચદ્ધિશ્નો જે જઘન્યસ્થિતિબંધ કરે (કે જયાં સુધી એ દેવદ્રિકાદિ સાથે પરાવર્તામાનભાવે બંધાય છે) તે અહીં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ તરીકે લેવાનો છે. આ રીતે અન્ય પ્રવૃતિઓ માટે પણ યથાસંભવ જાણવું. પ્રશ્ન - ૫૧ - અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી છેવÚસંઘયણની ૧૮ કોડા કોડી સુધી અને કુખગતિની ૧૦ કોડા કોડી સુધી આક્રાન્તસ્થિતિઓ હોય છે, અને ત્યારબાદ અનાક્રાન્ત સ્થિતિઓ હોય છે. એટલે કે બન્નેની પહેલાં તાનિ અન્યાનિ અને ત્યારબાદ તદેકશાચ અનુકૃષ્ટિ હોય છે. બન્નેની તીવ્રતા- મંદતાની પ્રરૂપણામાં, અનાક્રાન્તના પ્રથમડકનો ઉપરનો જે અસંખ્યમો ભાગ છોડવાનો હોય તે તુલ્ય હોય કે હીનાધિક? ઉત્તર – ૨૧ :- કુખગતિમાં એ અસંખ્યમો ભાગ જેટલો હશે એના કરતાં છેવટ્ટે સંઘયણમાં તે દેશોનદ્વિગુણ જેવો હશે. અશાતામાં જેમ, આક્રાન્તસ્થિતિઓમાં જેટલા કંડકો હોય એટલા સમય છોડવાના હોય છે તેમ જ આ બે પ્રકૃતિમાં પણ છે. કુખગતિમાં આક્રાન્તસ્થિતિઓ (૧૦ કોડા કોડી - અંતઃ કોડા કોડી = ) સાધિક
કોડા કોડી છે જ્યારે છેવડું સંઘયણમાં તે (૧૮ કોડા કોડી - અંતઃ કોડા કોડીe) સાધિક ૧૭ કોડા કોડી છે. એટલે, P/a પ્રમાણવાળા કંડકો કુખગતિની આક્રાન્તરિસ્થતિમાં જેટલા હશે એના કરતાં છેવકું સંઘયણની આક્રાન્તસ્થિતિમાં દેશોનદ્ધિગુણ જેટલા હશે એ સ્પષ્ટ છે. તેથી કુખગતિમાં છોડવા પડતાં અસંખ્યમા ભાગ રૂપ સમયો કરતાં છેલ્લું માં છોડવા પડતા તે દેશોનદ્વિગુણ જેવા હશે એ સમજી શકાય છે. પ્રશ્ન - પર :- ઉપઘાત વગેરેમાં અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી ૨૦ કોડાકોડી સુધી તદેકદેશાન્ય અનુકૃષ્ટિ છે. એમાં પ્રથમ સમય સિવાયના ચરમકંડને છોડી શેષ સઘળી સ્થિતિઓની અનુકૃષ્ટિ કંડક પ્રમાણ મળે છે. જઘન્યથી ઉત્કૃષ્ટ તરફ આ કંડક પર
બંધન કરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org