________________
અસંખ્ય બહુભાગ સુધી ચાલે છે તે, અને તેથી તીવ્રતામંદતામાં પણ એ અસંખ્ય બહુભાગ સ્થિતિઓનો જઘન્ય રસ કહ્યા પછી આ ખંડના છેલ્લા કંડકની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ જ કહ્યો છે તે. આ બંને વાતો માત્ર ઔપચારિક બની જાય. વાસ્તવિક્તા એ રહેશે કે – મનુષ્યો અને તિર્યો માટે – અભપ્રાયોગ્ય જઘન્યથી જ કોડા કોડી સુધી પરાતુ હોવાથી માત્ર તાનિ-અન્યાનિ અનુકુષ્ટિ અને એ મુજબ તીવ્રતા – મંદતા. દેવો અને દનરક માટે - અભપ્રાયોગ્ય જઘન્યથી ૧૫ કોડા કોડી સુધી પરાવર્તમાનભાવ હોવાથી તાનિ-અન્યાનિ અનુકુષ્ટિ અને તેની ઉપર ૨૦કોડા કોડી સુધી અપરાવર્તમાનભાવ હોવાથી તમે દેશાન્ય અનુકુષ્ટિ. તીવ્રતા-મંદતાઅશાતાને અનુસરીને જાણવી. ૭ મી નરક માટે - ચરમસમય મિથ્યાત્વી પ્રાયોગ્ય જઘન્યથી ૨૦ કોડા કોડી સુધી અપરાવર્તમાનભાવ હોવાથી તદુકદેશાઅનુકૃષ્ટિ અને એ મુજબતીવ્રતામંદતા.
આ અભિપ્રાયને અનુસાર, ૧૪ કોડા કોડી સ્થિતિના બંધક દેવને તિર્યંચ ક્નિોજ જઘન્યરસ બંધાય તેના કરતાં ૧૬કોડા કોડી સ્થિતિના બંધાદેવને બંધાતો જઘન્ય રસ અનંતગુણ હશે, કારણ કે દેવ માટે ૧૪ કોડા કોડી સ્થિતિ પાર્વતમાનભાવે જઘન્ય અનુભાગ બંધપ્રાયોગ્ય છે, જ્યારે ૧૬ કોડા કોડી સ્થિતિ તેવી નથી. પ્રશ્ન - ૫૦ - પ્રસ્તુતમાં અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ એટલે કેટલો સ્થિતિબંધ લેવાનો છે? ઉત્તર - ૫૦:- “અભવ્યજીવ સંતીપણામાં જે જઘન્ય સ્થિતિબંધ કરી શકે એટલો સ્થિતિબંધ એ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ આવી વ્યાખ્યા અહીં લેવાની નથી.કારણકે ૭મી નરકમાં રહેલો અભવ્ય પણ નદીઘોલ પાષાણન્યાયે યથાપ્રવૃત્તકરણ કરે ત્યારે વિશુદ્ધિમાં હોવાથી શાતાનો અપરાર્વતામાનભાવે જ બંધ કરે છે. એ વખતના સ્થિતિબંધ જેટલો અશાતાનોસ્થિતિબંધ એકરતો જ નથી. એટલે શાતા-અશાતાની વિચારણા માટે, અભવ્યજીવ અશાતાનો જે જઘન્ય સ્થિતિબંધ કરે તેને અભપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ તરીકે લેવાનો છે, શાતાનો જે જઘન્ય સ્થિતિબંધ કરે તે નહીં.
કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org