________________
જોઈએ.” આવું કહેવું પણ યોગ્ય નથી, કારણ કે સમ્યફ્તીઓનો સ્થિતિબંધ અભવ્યપ્રાયોય જઘન્ય કરતાં ઓછો જ હોય છે. અને એ સ્થિતિબંધે કોઈ જ જીવ સ્થાવરચતુષ્ક વગેરે અશુભપ્રકૃતિઓ બાંધતો નથી. એટલે ત્રાસ ચતુષ્ક વગેરેની એ સ્થિતિઓ અપરાઇ હોવાથી અને સભ્યત્ત્વીઓ એ જ સ્થિતિઓના બંધક હોવાથી, સખ્યત્વીઓને એ પ્રકૃતિઓ અપરા. કહેવાય છે. પ્રસ્તુતમાં એવું નથી. ૧૫ થી ૧૮ કોડા કોડી સુધી તિર્યંચદ્ધિકને મનુષ્યો પરાવર્તમાનભાવે બાંધે છે. માટે એની એ સ્થિતિઓ પરાવે જ છે, અપરાવે નહીં. જો આ રીતે, કોઇ પણ બંધક માટે તિર્યંચદ્ધિની ૧૫ થી ૧૮ કોડા કોડી સુધીની સ્થિતિઓને પરાવર્તમાન ન માનીએ તો તિર્યચદ્ધિકની જે તીવ્રતા – મંદતા આપી છે એ અસંગત કરી જશે. તે આ રીત- તમારા અભિપ્રાય મુજબ વિચારીએ-(૧) મીનાકીનાજીવોસમ્યક્તપૂર્વ સમયે જે જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારથી માંડી અભપ્રાયોગ્ય જઘન્ય સુધી અને ત્યારબાદ ૨૦ કોડા કોડી સુધી માત્ર તિર્યચહ્નિક જ બાંધે છે. એટલે આ બધી સ્થિતિઓ એના માટે અનાક્રાન્ત થવાથી તદુકદેશાન્ય અનુકૃષ્ટિ મળશે. તેથી અભપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિની નીચેની સ્થિતિની અનુકૃષ્ટિ પણ એક કંડક પ્રમાણ જ ચાલવાથી, એક કંડક બાદની જે સ્થિતિઓ હશે (અભવ્ય પ્રાયોગ્ય જઘન્યથી પ્રથમ કંડક પૂરું કરી, પછીની સ્થિતિઓ) તે બધીનો જઘન્ય રસ આ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિની નીચેની સ્થિતિના ઉત્કૃષ્ટ રસ કરતાં અનંતગુણ જ હશે. એટલે પરા સ્થિતિઓની (૧૫ કે ૧૮ કોડા કોડી જેટલી ગણવી હોય એની) ઉપરની એક કંડકના અસંખ્ય બહુભાગ પ્રમાણ સ્થિતિઓના પણ જઘન્ય કરતાં આ નીચેની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ અનંતગણ જે કહ્યો છે તે ૭ મી નારકીના જીવોની અપેક્ષાએ તો સંભવિત બનતો નથી.
(૨) દેવો અને શેષ નારકી તેમજ મનુષ્યો અને તિર્યંચો અભવ્યપ્રાયોગ્ય જઘન્ય બંધથી પૂર્વની સ્થિતિઓ તિર્યંચદ્ધિની બાંધતા નથી, કારણકે એવી વિશુદ્ધ અવસ્થામાં મનુષ્યદ્ધિક કે દેવદ્ધિક જ બાંધે છે. અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી ૧૫ કોડા કોડી સુધી મનુષ્ય દ્વિક સાથે દેવ - નારકીઓને અને ૧૮ કોડા કોડી સુધી નરકદિક સાથે મનુષ્ય-તિર્યંચોનેતિર્યચદ્વિકપરાવર્તમાનભાવે બંધાશે અનેત્યારબાદ અપરાવર્તમાનભાવે. આમ સાતમીનરકસિવાયના સંજ્ઞીઓને તો અભપ્રાયોગ્ય
કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org