________________
સુધી શુદ્ધ અને ત્યારબાદ આક્રાન્ત સ્થિતિ જાણવી.
એકેન્દ્રિય વગેરે જીવો માટે સ્વપ્રાયોગ્ય ઉર સંક્લેશ તરફ P/a જેટલા સ્થિતિબંધસ્થાનો અશાતાના અનાદાન હોય છે, સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ તરફ P/a જેટલા સ્થિતિબંધસ્થાનો માત્ર શાતાના શુદ્ધ હોય છે અને વચલા સ્થાનો આકાન હોય છે. એટલે એકેન્દ્રિય જીવોમાં અશાતાની જઘન્યતરફ તાનિઅન્યાનિ ને ત્યારબાદ તcકદેશાન્ય અનુકૃષ્ટિ મળે છે. શાતા માટે એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉત્થરથી નીચે તરફ પહેલાં તાનિ અન્યાનિ અને ત્યારબાદ તદુકદેશાન્ય અનુકૃષ્ટિ જાણવી.. બેઇન્દ્રિય વગેરે જીવોમાં પણ આ જ પ્રમાણે તાનિ – અન્યાનિ અને તદુકદેશાન્ય અનુકૃષ્ટિ જાણવી. પ્રશ્ન-૪૫ :- તિર્યચદ્ધિની તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ ઉત્કૃષ્ટથી કેટલા સ્થિતિબંધ સુધી મળે? ઉત્તર -૪૫ :- દેવ અને નારકીઓને તિ,દ્ધિક મનુષ્યદ્ધિક સાથે ૧૫ કો. કો. સુધી આકાન્ત છે. મનુષ્ય અને તિર્યંચોને તિ. દ્વિક, મનુષ્યદિક સાથે તો ૧૫ કો. કો. સુધી જ આક્રાન્ત છે, કિન્તુ ત્યારબાદ પણ નરકદ્ધિક સાથે ૧૮ કો. કો. સુધી આક્રાન્ત છે. એટલે એ અપેક્ષાએ ૧૮ ક. કો. સાગરોપમ સુધી તાનિ – અન્યાનિ અનુકૃષ્ટિ મળે. ત્યારબાદ ફરીથી તકદેશાન્ય મળે. તાનિ - અન્યાનિ અનુકૃષ્ટિવાળી સ્થિતિઓને પરાવર્તમાન જઘન્ય અનુભાગબંધપ્રાયોગ્ય સ્થિતિઓ કહે છે... પ્રશ્ન-૪૯ :- તદઉદેશ – અન્ય અનુકૃષ્ટિમાં નિવર્તન કંડક જે P/a પ્રમાણ છે તે વર્ગમૂળ પલ્યોપમ (P) થી હીન છે કે અધિક? ઉત્તર -૪૦ :- આ નિવર્તન કંડક P કરતાં મોટું હોય છે. આ વાત અશાતાની અનુકૃષ્ટિ પરથી જાણી શકાય છે. તાનિ અન્યાનિ પૂર્ણ થયા બાદ તદુકદેશાન્ય અનુકૃષ્ટિનું જે પ્રથમ નિવર્તન કંડક છે. તેનો ઉપરથી અસંખ્યમો ભાગ છોડી નીચેથી અસંખ્ય બહુભાગ સ્થિતિઓનો જઘન્ય અનુભાગ ઉત્તરોત્તર અનંતગુણ - અનંતગુણ કહેવાનો છે. ત્યારબાદ તાનિ-અન્યાનિની જઘન્ય સ્થિતિ કરતાં પણનીચેની એક કંડક પ્રમાણ સ્થિતિઓનો ક્રમશ: ઉત્કૃષ્ટ – ઉત્કૃષ્ટ કહેવાનો છે. ત્યારબાદ ઉપર એક સ્થિતિનો જઘન્ય અને નીચે તાનિ - અન્યાનિમાં ૧કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ, પાછો ઉપર એક સ્થિતિનો જઘન્ય અને નીચે ૧ કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ. આમ જઘન્યમાં એ
બંધનકરણ
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org