________________
હોય છે. વળી આમાં ગુણક તરીકે જે અનંત હોય છે તે, એક જ વસ્થાનકમાં આવતા અનંતગુણવૃદ્ધિ વાળા સ્થાનનો સ્વપૂર્વના સ્થાન કરતાં ગુણક જે અનંત હોય છે તેના કરતાં, અનંતગુણ મોટો જાણવો.
શ્રેણિમાં ૪ સંજવ૦ ની જે ૧૨ કીઓિ થાય છે તેમાં વસ્તુત: અનંતી કીટિઓના ૧૨ ગ્રુપ (સમૂહ) હોય છે. આ અનંતી દરેક કીડિઓ સ્વ-સ્વ પૂર્વની કીકિ કરતાં અનંત ગુણ હોય છે. તેમ છતાં જ્યાં સુપ(સંગ્રહકીકિ બદલાય છે ત્યાં આ ગુણક શેષ ગુણકો કરતાં અનંતગણ મોટો હોય છે. એટલે કે એક જ મુપમાંની વિવક્ષિત કીકિ સ્વપૂર્વકીદિ કરતાં જેટલા અનંતગુણ રસવાળી હોય છે એના કરતાં, બીજા ગ્રુપની પ્રથમ કોટિ પ્રથમમુપની અંતિમ કીકિ કરતાં જેટલા અનંત ગુણ રસવાળી હોય છે તે અનંતું અનંતગુણ મોટું હોય છે. આ વાતનો ખુલાસો બંધશતક્યૂર્ણિની ટીપ્પણમાં કરેલો છે. કીકિના અંતર કરતાં સંગ્રહકીકિનું અંતર અનંતગુણ હોય છે એમ જણાવવા દ્વારા કરાયપ્રાભૂત ચૂર્ણિમાં પણ આ વાત કહેલી છે. ગુણક આવો એકદમ મોટો થઈ જવાના કારણે જ અંતર મોટું પડી જવાથી મુપ પડી જાય છે અને તેથી, એવા ૧૧ સ્થાને ગુણકો, સામાન્ય ગુણક કરતાં ખૂબ મોટા હોવાથી ક્લ ૧૨ મુ૫ પડી જાય છે. જો એ ગુણક પણ શેષ કીરિઓના ગુણક જેટલા જ હોત તો આવા ૧૨ મુપ પાડવાનું કોઈ પ્રયોજન ન રહેતાં આખું એક જ મુ૫ કહ્યું હોત.
આમ પ્રસ્તુતમાં પણ, જુદું સ્થાનક જણાવ્યું છે એનાથી જ જણાય છે કે વચ્ચે અંતર ઘણું મોટું પડી જાય છે. અને તેથી દ્વિતીય વગેરે સ્થાનકનું પ્રથમ સ્થાન પૂર્વના પ્રથમ વગેરે સ્થાનના ચરમ સ્થાન કરતાં ઘણું જ મોટું અંતર ધરાવતું હોય છે એમ માનવું આવશ્યક છે. અને તેથી એ પણ અનંતગુણવૃદ્ધિવાળું હોય છે એમ નિશ્ચિત થાય છે. (પ્રન્થાનમાં આ પ્રમાણે જણાવ્યું પણ છે.)
વળી આ પ્રથમ સ્થાનને જો અનંતગુણવૃદ્ધિવાળું ન માનીએ તો એક અસંગતિ પણ ઊભી થાય છે. અગ્યારમા સમયપ્રરૂપણા દ્વારમાં, પાંચ સમયભાવી સ્થાનોનું પ્રથમ સ્થાન ૪ સમયભાવી સ્થાનોમાંના ચરમસ્થાન કરતાં અનંતગુણ વૃદ્ધિવાળું હોય છે. એમ છ, સાત વગેરે સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાન અંગે પણ જણાવ્યું છે. હવે જો વસ્થાનના પ્રથમ સ્થાનને અનંતગુણવૃદ્ધિવાળું ન
૩૨
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org