________________
માનીએ, તો આ પાંચ વગરે સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાન તરીકે, વસ્થાનકની વચમાં આવતા કોઇક અનંતગુણવૃદ્ધિવાળા સ્થાનને જવું પડે. અને તેથી એ સ્થાનકના આગળના સ્થાનો જ સમય અવસ્થાનવાળા સ્થાનોના મુપમાં ગયા અને અધિક્ત અનંત ગુણવૃદ્ધિવાળા સ્થાનથી પછીના સ્થાનો ૫ સમય અવસ્થાનવાળા મુપમાં ગયા આવું માનવું પડે. આ રીતે ષસ્થાનકનો ભેદ કરવો ઉચિત લાગતો નથી.
માટે, વસ્થાનકના પ્રથમ સ્થાનને જે “અનંતભાગવૃદ્ધિવાળું કહેવાય છે તે એક સક્તવશાત કરેલી સંજ્ઞા માત્ર જ છે એમ માનવું યોગ્ય લાગે છે. વળી પ્રથમ વસ્થાનના પ્રથમ સ્થાન માટે તો આ માનવું જ પડે છે, કારણકે એની પૂર્વે કોઈ સ્થાન જ ન હોવાથી એ કોની અપેક્ષાએ અનંતભાગવૃદ્ધિવાળું હોય ? પ્રશ્ન - ૩૯ :- પરંપરોપનિધાએ આપેલા અલ્પબદુત્વમાં જેમ સંખ્યાત ભાગવૃદ્ધિ વાળા સ્થાનો સંખ્યાતીવાર પસાર થવાથી સંખ્યાતગુણ થઈ જાય છે તેમ અસંખ્ય ભાગવૃદ્ધિવાળા સ્થાનો અસંખ્ય વાર પસાર થવાથી અસંખ્ય ગુણ ન થઇ જાય ? ઉત્તર - ૩૬ - ના, જે ભાજક હોય એટલી વાર લગભગ પસાર થાય એટલે સ્થાન દ્વિગુણ બની શકે ત્યારબાદ સંખ્યાતગુણ થઈ શકે. સંખ્યાતભાગવૃદ્ધિમાં ભાજક ઉત્કૃષ્ટ સંખ્યાતું હોવાથી લગભગ એટલા સ્થાનો ગયા બાદ દ્વિગુણ વગેરે આવી જાય. અસંખ્ય ભાગવૃદ્ધિમાં ભાજક અસંખ્ય લોક છે. એકષસ્થાનકમાં અસંખ્યલોક પ્રમાણ અસંખ્યભાગવૃદ્ધિવાળા સ્થાનો જ હોતા નથી એટલે અસંખ્ય ભાગ વૃદ્ધિવાળા સ્થાનો માત્રથી દ્વિગુણ- સંખ્યાતગુણ કે અસંખ્ય ગુણ વૃદ્ધિ મળી શકે નહીં. પ્રશ્ન - ૩૭ :- ગસ-સ્થાવર પ્રાયોગ્ય એક એક રસસ્થાનમાં એક સાથે ઉત્કૃષ્ટથી કેટલા જીવો સંભવે? ઉત્તર - ૩૭:- ત્રસ પ્રાયોગ્ય -
(i) જે રસબંધસ્થાનો સંયમી આત્માઓને જ સંભવે છે તે.. તેમજ
(i) પહેલે, ચોથે કે પાંચમે ગુણઠાણે સંભવિત જે રસબંધસ્થાનો સંયમાભિમુખ જીવોને જ સંભવે છે તે.. આ બંને પ્રકારના રસબંધસ્થાનોને એક સમયે બાંધનારા જીવો ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ મળે છે. એટલે તો આહારના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ કે અનુકૂટ રસબંધકો કોઇપણ સમયે સંખ્યાતાથી અધિક મળતા નથી. એમ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org