________________
વિશેષતાના કારણે એદ્વિગુણથી કંઇકહીન હોવાથી વિશેષાધિકારીઅલ્પબદુત્વમાં ઉલ્લેખ થયો હોય અને (૨) શરીરને પ્રાપ્ત દલિકના પેટાવિભાગ કરવાનું કહ્યું છે તેના ઉપલક્ષણથી અંગોપાંગના દલિકના પણ જયાં સંભવ હોય ત્યાં પેટાવિભાગ કરી લેવાના હોય. આહારકના અલ્પકાલીન બંધ સિવાયની શેષ દરેક અવસ્થામાં માત્ર એક જ ઉપાંગ બંધાતું હોવાથી એનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો ન હોય.
આ બે કલ્પના કરીએ તો પ્રથમવિકલ્પ ઉચિત કરે છે. પ્રશ્ન - ૩૦ :- આઠ પ્રત્યેક પ્રવૃતિઓમાં પ્રદેશવહેંચણીનું અલ્પબહુત શું છે? ઉત્તર - ૩૦ :- આઠેય પ્રવૃત્તિઓ સ્વતંત્ર છે, તેમ જ એક્બીજાની બીજી કોઈ પ્રતિપક્ષી પ્રવૃતિઓ નથી. એટલે એના ઓછાવત્તાપણાંની કોની સાથે વિચારણા કરવી? તેમ છતાં આતપ - ઉદ્યોત એકીસાથે બંધાતી કે ઉદયમાં હોતી નથી. એટલે એ અંગે પ્રતિપક્ષી જેવી ગણી એ બેનો વિચાર તો ગ્રન્થકારે ક્યાં છે, શેષનો કર્યો નથી. પરંતુ એ શેષ ૬ પ્રકૃતિઓનો પણ પરસ્પર વિચાર કરવો હોય તો આવો વિચારી શકાય. ઉલ્ટ પદે જિનનામ
અલ્પ (પૂર્વપ્રશ્નોક્ત ૪રમાંથી ૨૯ વિભાગે). આતપ-ઉદ્યોત
v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ના બંધ ૨૬ વિભાગે). પરાઘાત ઉચ્છવાસને v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધ ૨૫ વિભાગે). અગુરુલઘુ, ઉપઘાત નિર્માણ v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૩ના બંધ ૨૩ વિભાગે)
આમાં આતપ કરતાં ઉદ્યોતને તથા પરાઘાત કરતાં ઉચ્છવાસને પ્રકૃતિવિશેષાત વિશેષાધિક દલિક મળે છે. એ જ રીતે અગુરુલઘુ ઉપઘાત અને નિર્માણને પ્રકૃતિવિશેષતાના કારણે ઉત્તરોત્તર વિશેષાધિક દલિક મળે છે. જન્ય પદે - અગુરુલઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ - અલ્પ (સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્ય યોગે ઉદ્યોત સહિત ૩૦ ના બંધ) નિર્માણ, ઉદ્યોત !
આતપ v (આતપ સહિત ૨૯ ના બંધ)
જિનનામ a (દેવને ભવપ્રથમસમયે મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધ) આમાં પણ, અગુરુલઘુ વગેરે પ્રકૃતિઓને ઉત્તરોત્તર વિશેષાધિક મળતાં દલિકોનો ક્રમ આ મુજબ જાણવો- અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત અને
૨૮
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org