________________
ઉત્તર - ૨૦:- માત્ર અનંતભાગવૃદ્ધિ જ મળે. પ્રથમ સ્પર્ધકની પહેલી વર્ગણામાં સર્વજીવ એ અનંતગુણ નેહાણુઓ છે, અને છેલ્લી વર્ગણામાં પણ એના કરતાં અનંતમા ભાગ જ (અભથથી અનંતગુણ જેટલા જ)સ્નેહાણ વધ્યા છે તો વચલી વર્ગણાઓમાં પ્રતિપુદગલ એનાથીઅધિસ્નેહાણુની વૃદ્ધિની કોઇ શક્યતાજનથી.
તે તે વર્ગણાના બધા પુદગલોના કુલ નેહાણની અપેક્ષાએ તો પ્રથમ વર્ગણાની અપેક્ષાએ પ્રથમ સ્પર્વની દરેક વર્ગણાઓમાં કુલ સ્નેહાણુઓ ઓછા જ હોય છે. કારણકે વીર્યસંબંધી પ્રરૂપણામાં આવી ગયું તેમ અહીં પણ પૂર્યપૂર્વની વર્ગણાની અપેક્ષાએ એ જ સ્પર્ધકની ઉત્તરોત્તર વર્ગણામાં કુલ સ્નેહાણુઓ ઓછા જ હોય છે.
પદાર્થોના પુસ્તકમાં બતાવ્યા મુજબ સંખ્યાતમા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સ્વોત્તર સ્પર્ધકની વર્ગણાઓમાં સંખ્યાતભાગવૃદ્ધિ અને અસંખ્યમા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સ્વોત્તરસ્પર્ધકની વર્ગણાઓમાં અસંખ્ય ભાગવૃદ્ધિ મળી શકે છે. પ્રશ્ન - ૨૧ :- પ્રદેશવહેંચણીના અલ્પબદુત્વમાં જ્ઞાના. વગેરે કરતાં મોહનીયને વિશેષાધિક(v) કહેલ છે. કિન્તુ, મોહનીયકર્મનો સ્થિતિ બંધ જ્ઞાના. વગેરે કરતાં સાધિક દ્વિગુણ છે, તો પ્રદેશો સાધિક દ્વિગુણ મળવા કેમ ન કહ્યા? ઉત્તર - ૨૧:- જ્ઞાના. વગેરેનો સ્થિતિબંધ ૩૦ ક. કો. સાગરોપમ છે. મોહનીયમાં મિથ્યાત્વમોહનીયનો ૭૦ કો. કો. અને ચારિત્રમોહનીયનો ૪૦ કો. કો. સાગરોપમ છે. આમાં મિથ્યાત્વમોહનીય સર્વઘાતી હોવાથી એને તો માત્ર અનંતમો ભાગ જ દલિક મળે છે. તેથી મોહનીયકર્મને મળતાં કુલ દલિકમાં એ મહત્ત્વનો ભાગ ભજવતું નથી. સંજવ. ૪ દેશઘાતી છે અને એનો ૪૦ કો. કો. સાગરોપમ સ્થિતિબંધ છે જે જ્ઞાના. ના ૩૦ કો. કો. કરતાં વિશેષાધિક છે, માટે મોહનીયને કુલ દલિક વિશેષાધિક મળે છે. પ્રશ્ન - રર :- આ પ્રદેશવહેંચણી માત્ર સકષાયબંધની અપેક્ષાએ છે કે અકવાયબંધની પણ ભેગી ગણતરી છે? ઉત્તર - ૨૨ - માત્ર સકલાયબંધની અપેક્ષાએ છે. અન્યથા ઉત્તરપ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ પદે શાતા વેદનીયકર્મને અશાતા કરતાં વિશેષાધિક ન કહેતાં સંખ્યાતગુણ કહેત, કારણકે અશાતાના બંધકાળે મૂળ પ્રકૃતિઓનો બંધ લેવાનો છે જ્યારે શાતા
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org