________________
કહેલી નથી. જયારે વૃત્તિકારોએ “વે' શબ્દથી એનું સૂચન છે એમ જણાવી એ વર્ગણાઓ હી છે. “ઔદારિક, વૈક્રિય કે આહારકમાંથી જે શરીર હોય તેની વર્ગણાના દ્રવ્યો જ શ્વાસોશ્વાસ તરીકે લેવાય છે.” એવા મતાનુસારે કદાચ શ્વાસોશ્વાસ વર્ગણાને સ્વતંત્ર માની નહીં હોય. જો કે બધશતકની ચૂર્ણિમાં એ વર્ગણાને સ્વતંત્ર માની છે.
કામણવર્ગણાની ઉપરની વર્ગણાઓની પ્રરૂપણા શ્રી વિશેષઆવશ્યક ભાથમાં જુદી રીતે કહી છે. પ્રશ્ન - ૧૪:- આપણે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ તે શ્વાસોશ્વાસવર્ગણાના પુદગલો હોય છે? ઉત્તર - ૧૪ :- એમાં પ્રાણવાયુ વગેરે જે હોય છે તે બાદરવાઉકાયના શરીરરૂપ હોવાની સંભાવના હોવાથી દારિકશરીરમય હોવાના કારણે દારિક પુદગલો હોવા જોઇએ. જેમ સામાન્ય રીતે ખાધેલા ખોરાકને અનુસરીને ઔદારિક વર્ગણાના પુદગલો ગૃહીત થઇ શરીર રચના થાય છે એમ આ શ્વાસોશ્વાસમાં લીધેલ વાયુને અનુસરીને કાયયોગથી સર્વાત્મપ્રદેશો દ્વારા શ્વાસોશ્વાસ વર્ગણાના પુદગલો ગૃહીત થતા હોય. પ્રશ્ન- ૧૫:સૂક્ષ્મ એકેન્દ્રિયના યોગ કરતાં વિક્લન્દ્રિય – પંચેન્દ્રિય વગેરેનો યોગ અસંખ્ય ગુણ હોય છે. અને એમાં ગુણક ક્ષેત્રપલ્યોપમનો અસંખ્યમો ભાગ કહ્યો છે. તો સૂક્ષ્મએકેન્દ્રિય જીવો કરતાં વિકલેન્દ્રિયાદિને પ્રદેશબંધ જે અસંખ્ય ગુણ થાય છે તેમાં ગુણકતરકનું અસંખ્ય પણ શું સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ લેવો કે અદ્ધાપલ્યોપમનો ? એમાં યુક્તિ શું? ઉત્તર - ૧૫:- કોઇપણ સમયે કોઇપણ જીવે ગૃહીત કરેલું કોઇપણ કર્મદલિક ઉદ્વર્તના વગેરે કરણ લાગે તો પણ આત્મા પર 5 કોડા કોડી સાગરોપમથી વધુ કાળ રહેતું નથી. તેથી જ પ્રદેશસંક્રમમાં ગુણિતકમાંશ અને ક્ષપિતકર્મીશના અધિકારમાં ૭૦ કોડા કોડી સાગરોપમ કાળ માટેની જ જુદી જુદી પ્રક્રિયાઓ બતાવી છે, એથી અધિક કાળ માટે નહિ.
વળી ક્ષપિતકર્માશના અધિકારમાં સંજવલન ક્રોધની જઘન્ય પ્રદેશસત્તા અને જઘન્ય પ્રદેશસંક્રમ એ બન્નેના સ્વામી તરીક, ચરમસમયબદ્ધ દલિઝ્મો બન્યવિચ્છેદ પછી ચરમસમયે સંક્રમ કરતાં લપકને કહ્યો છે, પણ પિતકર્માશ સૂક્ષ્મ નિગોદીયા ૧૪.
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org