________________
જે દલિક આવે એ એનું જઘન્ય દલિક હોય છે. આ જઘન્ય દલિક દેવગતિના ઉક્ત જઘન્ય દલિક કરતાં અસંખ્ય ગુણ હોય છે એમ અલ્પબહુમાં જણાવ્યું છે.
સમ્યકત્વીજીવ અસંસીમાં જતો નથી. સંગીપંચેન્દ્રિયમાં ગયેલા એનો જઘન્ય યોગ જો ૨૨, ૨૩ ની વચમાં હોય, એટલે કે અસલી કરણ પર્યાપ્ત પંચેન્દ્રિયના જઘન્ય કરતાં વધુ હોય તો એને જે દેવગતિનું દલિક મળશે એના કરતાં તે પર્યાપ્ત અવસ્થામાં કરણપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ દેવપ્રયોગ્ય બાંધી જે દેવગતિનું દલિકમેળવે તે ઓછું હશે, કારણ કે એનોયોગ ઓછો છે. તેથી દેવગતિના જઘન્ય દલિક તરીકે પણ અસંક્ષીપંચેન્દ્રિય જીવે પર્યાપ્ત અવસ્થામાં બાંધેલ દલિક આવશે. નરકગતિનું દલિક પણ આ રીતે જઘન્ય મળતું હોવાથી એ દેવગતિને તુલ્ય થશે, પણ અસંખ્ય ગુણ નહીં થાય.
લબ્ધિપર્યાપ્ત કરણ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના ઉપર તરફનાયોગસ્થાનો, કરણ અપર્યાપ્ત બેઈન્દ્રિય વગેરેની જેમ જો ૧૮ અને ૧૯ની વચમાં જ માની લેવાના હોય તો એલબ્ધિ-કરણપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનાજઘન્યયોગથી પણ અસંખ્યમા ભાગે થવાથી દેવગતિના જઘન્ય દલિક તરીકે સમ્યફ્તીએ ભવપ્રથમસમયે બાંધેલું દલિક આવશે. જેના કરતાં નરકગતિનું જઘન્ય દલિક અસંખ્ય ગુણ છે. એટલે કોઈ અસંગતિ રહેશે નહી.
વળી શક્યૂર્ણિમાં સંતી કરણ અપર્યાપ્તના યોગથી કરણપર્યાપ્તઅસલીનો યોગ અસંખ્ય ગુણ બતાવેલ છે. માટે કરણ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના યોગસ્થાનો પણ ૧૯ મા પદપૂર્વે માનવા યોગ્ય છે. તેમ છતાં કરણ અપર્યાપ્ત સંશી પંચેન્દ્રિયના યોગસ્થાનોને રર મા સ્થાન પછી માનવા હોય અને પ્રદેશવહેચણીની સંગતિ કરવી હોય તો આવી કંઈક કરી શકાય. ૨૨ મા સ્થાન તરકિજે કરણ પર્યાપ્ત અસંગીપંચેન્દ્રિયનોજઘન્યયોગ છે તે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તજીવનો જાણવો.જયારે નરકગતિનામકર્મનો બંધ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થયે થાય છે જ્યારનો એનો જઘન્ય યોગ પણ કરણ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના યોગ કરતાં અસંખ્ય ગુણ હોવાથી નરકગતિનામકર્મને અસંખ્ય ગુણ દલિક મળવા સંગત કરે છે.
કરણ અપર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત એકેન્દ્રિયના યોગસ્થાનો સૂક્ષ્મ કરણપર્યાપ્ત એકેન્દ્રિયના જઘન્ય યોગસ્થાન (૧૦) ની પૂર્વે હોવાં જોઈએ. પ્રશ્ન - ૧૦ :- યોગના અલ્પબદુત્વમાં, શેષદેવ, નાટક, તિર્યંચ, મનુષ્યના ઉત્કૃષ્ટ
બંધનકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org