________________
વખતે પ્રદેશોનો પણ સંક્રમ તો છે જ. તો યશનામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ એ વખતે કહેવો જોઇએ ને, કારણ કે સર્વાપવર્તના દ્વારા સૌથી વધુ પ્રદેશો એ વખતે નીચેના નિકોમાં આવે છે. ૮ માના છઠ્ઠા ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશસંકમ કાળે જેટલા પ્રદેશોનો સંક્રમ થાય છે એના કરતાં આ પ્રદેશોનો જથ્થો અધિક હોય છે. ઉત્તર-૩૨ જયારે દલિક એક પ્રકૃતિમાંથી અન્ય પ્રકૃતિમાં જાય ત્યારે જ “પ્રદેશસંક્રમ' કહેવાની વિચક્ષા મળ્યોમાં કરી છે, માત્ર અન્યનિષેક કે અન્ય રસસ્પર્ધકમાં જાય ત્યારે નહીં. એટલે કે પ્રકૃતિસકમ થતો હોય તો જ પ્રદેશસંક્રમ કહેવાય છે, અન્યથા નહી. એટલે તો (૧) *i zયમનપા ગબ્બરૂ સી સંમી પUસસ ' આ પ્રમાણે દલિકોને અન્ય પ્રકૃતિમાં લઇ જવા એ પ્રદેશસંક્રમ છે એવી એની વ્યાખ્યા આપી છે. (૨) સાદ્યાદિ પ્રરૂપણામાં મૂળપ્રકૃતિના પ્રદેશસંક્રમનો નિષેધ કર્યો છે. તેથી, ૧૩ મા ગુણઠાણે પ્રકૃતિસંક્રમ ન હોવાથી, પ્રદેશસકમ પણ ન હોવાના કારણે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો નથી. પ્રશ્ન - ૩૩ ૧લે ગુણઠાણે રહેલ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ આખા ભવ દરમ્યાન મનુષ્યદ્ધિક બાંધે નહીં એવું બને ? ઉત્તર-૩૩ કમ્મપયડીવૃત્તિમાં મનુષ્યદ્ધિક જઘન્ય પ્રદેશસંક્રમના અધિકારમાં આ પ્રમાણે જણાવ્યું છે કે તેઉકાય- વાઉકાયમાં મનુષ્યદિક ઉવેલી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં પુન:બાધી પર્યા. પંચે તિર્યચમાં જાય, ત્યાં બાંધ્યા વિના ૭મી નરકમાં જઈ પાછો પર્યાપંચેન્દ્રિય તિર્યંચમાં આવે. ત્યાં પણ બાંધ્યા વિના તેઉકાય- વાઉકાયમાં ઉકેલતાં દ્વિચરમખંડના ચરમપ્રક્ષેપે જઘન્ય પ્રદેશસંક્રમ મળે. એટલે આના પરથી જણાય છે કે તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ આખા ભવ દરમ્યાન મનુષ્ય દ્વિકન બાંધે એ સંભવિત છે. જયારે છઠ્ઠા કર્મગ્રન્થમાં પંચેન્દ્રિય તિર્યંચ વગેરેને ૨૧- ર૬ના ઉદયસ્થાને મનુષ્યદ્ધિક વિનાનું ૮ નું સત્તાસ્થાન માન્યું છે (નામકર્મની અર પ્રકૃતિઓની ગણતરી પ્રમાણે), પણ ૨૮ના ઉદયસ્થાને નથી માન્યું. એટલે કે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થાય ત્યાં સુધીમાં મનુષ્યદ્ધિક અવશ્ય બધી જ દે એમ માનું છે. છઠ્ઠ કર્મગ્રન્થના આ મત જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી તરીકે તેઉકાય-વાઉકાયમાં ઉવેલી સૂક્ષ્મ એકેન્દ્રિય અલ્પકાળ માટે બાંધી પુન: તેઉકાય-વાઉકાયમાં દીર્ઘકાલીન ઉવેલના કરે ત્યારે દ્વિચરમખંડના ચરમપ્રક્ષેપે જઘન્ય પ્રદેશસંક્રમ જાણવો. પ્રશ્ન-૩૪ અનુદયવાળીનામ પ્રકૃતિનું દલિક સ્નિબુકસંક્રમથી ઉદયપ્રાપ્ત કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org