________________
અપવર્તના થતી હોવાથી ઉત્તરોત્તર સમયે મળતી અવશિષ્ટ રસસરા અલ્પ હોય છે. તેથી ચરમ અપવર્તના જઘન્ય રસાસક્રમ તરીકે મળતી હોવાથી એક જ સમય માટે મળે છે. આ વખતે રસઘાત ન હોવા છતાં અનુસમય અપવર્તનાર પ્રતિસમય વ્યાઘાતભાવિની રસઅપવર્તના હોય છે. આ અનુસમય અપવર્તનાના કારણે જ જ્ઞાનાવરણનો જઘન્ય રસસંક્રમ પણ બારમા ગુણઠાણાની સમયાધિકાવલિકા શેષે એક સમય માટે જ મળે છે. પ્રશ્ન- ૩૦ નપું. વેદનો જઘન્ય રસસંક્રમ કોણ કરે છે.? ઉત્તર-૩૦ નપું.વદેક્ષપકશ્રેણિ માંડનાર જીવનપં.ના ચરમઅનુભાગખંડમાં વર્તતો હોય ત્યારે જઘન્ય રસસંક્રમ કરે છે. અન્ય વેદે શ્રેણિ માંડનાર પકવો નહીં, કેમકે એને નપું. વેદની સનાવિચ્છેદ વહેલો થતો હોવાથી રસ એટલો હણાયો હોતોનથી. પ્રશ્ન- ૩૧ નિદ્રાદ્ધિક્ના જઘન્ય સ્થિતિસંક્રામક અને જઘન્ય રસસંકામકમાં કોઈ ફેર છે? ઉત્તર-૩૧ હા, નિદ્રાદિકનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧૨ માની ૨ આવલિકા આવલિકMa જેટલો કાળ શેષ હોય ત્યારે થાય છે, જ્યારે જઘન્ય રસાસક્રમ સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે થાય છે. (અનુસમય અપવર્તના હોવાથી ક્રિસમયાધિક આવલિકા શેષ વગેરે કાળે જઘન્ય રસકમ મળતો નથી.) સમયાધિક આવલિકાશે જો સ્થિતિઅપવર્તન થાય તો એ સમયાધિકઆલિકાના ચરમનિષેકમાં (ઉદયાવલિકાની બહારના નિકમાં રહેલા દલિકે ઉદયાવલિકાની અંદર આવવું પડે, જે નિદ્રાદ્ધિક અનુદયવતી હોવાના કારણે શક્ય નથી. જ્યારે એ વખતે રસઅપવર્તન માટે આવું નથી. ઉદયાવલિકાગત નિકોના દલિકમાં તો રસ અપવર્તના થતી નથી, કારણ કે ઉદયાવલિકાસલ કરણને અયોગ્ય છે. પણ એની બહાર જે એક નિવેકબાકી છે એમાં સાપવર્તન થઈ શકે છે. એ નિકમાં અધિક રસવાળાં જે દલિકો હોય તેઓને સાપવર્તન માટે ઉદયાવલિમાં પ્રવેશ કરવો પડતો નથી, કિન્તુ એ જ નિષેકમાં રહીને તેઓનો રસ ઘટી જાય છે જે રસાયવર્તના હોઇ રસસંક્રમ છે. તેથી સમયાધિક આવલિકા શેરે રસકમ થઈ શકે છે, સ્થિતિસંક્રમ નહીં. પ્રશ્ન- ફર યશનામ કર્મ વગેરેનો જઘન્ય સ્થિતિસંક્રમ સયોગીના ચરમસમયે કહ્યો છે. પ્રદેશો અન્ય નિકમાં ગયા વગર આ સ્થિતિસકમ સંભવતો નથી. એટલે એ
સંક્રમકરણ
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org