________________
થાય છે. આ વખતે વિશુદ્ધિ વધુ હોવાથી, જે સ્થિતિબંધ અને રસબંધ થાય છે તે માનારૂઢ વગેરેને થતા સંજવલન કોધના ચરમબંધ કરતાં ઓછા હોય છે. માટે સંજવલન કોધના જઘન્ય સ્થિતિબંધ અને રસબંધ કોપાર્ટ્સ ક્ષેપકને જ મળે છે, અન્યને નહી. ' ક્રોધાઢને કોધનો બંધોદયવિચ્છેદ થયે માનની કિટીવેદનાવા આવે છે. જેના અંતે માનનો બંધવિચ્છેદ થાય છે. આ એનો ચરમબંધ હોવાથી જઘન્ય સ્થિતિ-રસબંધ હોય છે.માનોદયારૂઢ જીવને પણ માનકિદીવેદનાદ્ધા તો, કોંધાઢને જે સ્થાને ક્રોધ નો બંધાદયવિચ્છેદ થઇ માનકિદીવેદનાબા શરુ થતી હતી ત્યાંથી જ શરુ થાય છે. અને કોધારૂઢને એ જયાં પૂર્ણ થતી હતી ત્યાં જ પૂર્ણ થાય છે. માટે બન્ને પ્રકારના જીવોને માનનો ચરમબંધ તે સમાન સ્થાને જ થતો હોવાથી બનેને થતો માનનો જઘન્ય સ્થિતિ-રસબંધ સમાન હોય છે. કિન્તુ, માયા કે લોભથી શ્રેણિમાંડનારને તો, માનાઢ જીવને જ્યાં ત્રણ કષાયોની કિટીકરણાદા હોય છે ત્યાં જ માનનો ચરમ બંધ હોય છે. માટે તેઓને થતો એ ચરમબંધ, ક્રોધાઢ કે માનારૂઢને સંજવલન માનના થતા ચરમબંધ કરતાં વધુ હોય છે. માટે સંજવલન માનનો જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય રસબંધ ક્રોધાઢ કેમાનાઢને હોય છે પણ માયાઢ કેલોભારૂઢને હોતો નથી. એમ સંજવલન માયાનો જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય રસબંધ કોઇ માન કે માયાના ઉદયે આરૂઢ થયેલા પકોને હોય છે, પણ લોભોદયાઢને હોતો નથી.
જ્યારે સંજવલન લોભનો જઘન્ય સ્થિતિબંઘ અને રસબંધ ચારેમાંથી કોઇ પણ કવાયના ઉદયે આરૂઢ થયેલા જીવને મળે છે. આની સ્થાપના (પૃષ્ઠાંક ૮૬ પર.) પ્રશ્ન- ર૯ સમ્યક્ત અને મિશ્રમેહનીયનો જઘન્ય રસસંક્રમ કયારે મળે? ઉત્તર-ર૪ દર્શનમોહલપને સ ત્ત્વમોહનીયની સમયાધિક આવલિકા શેષ રહી હોય ત્યારે અપવર્તનારૂપે જઘન્યરસંક્રમ મળે છે. મિશ્રમોહના ચરમ અનુભાગખંડને જ્યારે ક્ષપક સગર્તમાં સંકમાવે છે ત્યારે મિશ્રમોહનો જઘન્ય રસકમ થાય છે. આ ચરમઅનુભાગખંડ જેટલો કાળ રહે છે એટલા કાળ (અંતર્મુo) માટે એ એનો સંક્રામક હોય છે. જ્યારે જઘન્ય સ્થિતિસકમ તો ચરમસ્થિતિખંડના ચરમ સમયે જ મળે છે એ જાણવું કેમકે સ્થિતિ નીચેથી એક- એક સમય કપાતી જાય છે. સમ્યક્નમોહની ૮ વર્ષ સ્થિતિસરા શેષ રહે એ પહેલાં રસખંડોનો અંતર્મુહૂર્ત અંતર્મુહુર્તે ઘાત થવામાં પ્રચૂર રસઘાત થઇ ગયો હોય છે. ત્યારબાદ પ્રતિસમય રસ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org