________________
:
દેસાઇUારશUો.
કર્યપ્રકૃતિસંગ્રહણી. સર્વત વીતરાગ શી જિનેશ્વરદેવના શાસનમાં વર્તમાનકાળે ઉપલબ્ધ કર્મવિષયક ગ્રન્થોમાનો એક મૂર્ધન્ય ગ્રન્થ આ ગ્રંથમાં પ્રતિપાદિત બંધનકરણ, સંકમકરણ, ઉદ્વર્તનાકરણ અને અપવર્તનાકરણનાં પદાર્થોની સંકલના પ્રથમ ભાગમાં પ્રકાશિત થયા બાદ, અવશિષ્ટ ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિતિકરણ, નિકાચનાકરણ, ઉદય અને સના.... આ પ્રતિપાળ પદાર્થોની સંકલના આ બીજાભાગમાં પ્રકાશિત થઇ રહી છે. તેમજ પરિશિષ્ટ તરીકે અપકણિનું બહુ વિસ્તૃત નહીં ને બહુ સંક્ષિપ્ત નહીં એવું નિરૂપણ મુખ્યતયા કયાયાભુતચૂર્ણિના આધારે લીધું છે.
આ સમગ્ર સંક્લનાને સિદ્ધાન્તદિવાકર કર્મમર્મવિદ્ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબે ખુબ જ સુમેમિકાથી તપાસી છે. અનેક ક્ષતિઓને દૂર કરી છે તેમજ અનેક સુંદર સૂચનો સૂચવ્યાં છે, જે, તેઓ શ્રીમદ્ધી મારા ઉપરની ઉપકારશંખલાની એક વધુ મહત્વપૂર્ણ કરી છે.
મૂળાકાર શ્રી શિવશર્મસરિ મહારાજ, ચૂર્ણિકાર ભગવત, ટીકાકારો શ્રી મલયગિરિસરિ મહારાજ તથા શ્રી યશોવિજયજી ઉપાધ્યાય તેમજ ટીપ્પણકાર શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજના સિંહફાળા સાથે
કર્મ સાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ સિધાન્ત મહોદધિ સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ,
વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભવનભાનુરીશ્વરજી મહારાજ,