________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
૧
ઉદયાવલિકાની ઉપરના બીજા નિષેકનું દલિક પણ અબાધાની ઉપરના જ નિષેકથી નિક્ષિપ્ત થવા માંડે છે. એટલે એને માટે અતિસ્થાપના ૧ સમય ઘટે છે... એમ ઉત્તરોત્તર નિષેકો માટે અતિસ્થાપના ધટતી ઘટતી જાય છે. યાવત્ ૧ આલિકાસુધી ઘટે છે. આ જધ૦ અતિસ્થાપના છે. અબાધાની ઉપરના નિષેકોમાંથી પણ જે દલિકોની ઉર્જાના થાય છે તેઓએ પણ ૧ આવલિકા પ્રમાણ નિષેકો તો કૂદવા જ પડે છે. વળી કોઈપણ નિષેકમાંથી ઉપડેલા દલિકને પતગ્રહ તરીકે ઓછામાં ઓછા આલિકા જેટલા નિષેકો તો જોઈએ જ છે. તેથી આવલિકા + આલિ પ્રમાણ ચરમનિષેકોમાંથી ઉર્જાના થતી નથી. ઉદયાવલિકામાંથી પણ ઉર્જાના થતી નથી. તેથી મિથ્યાત્વ મોહનીય સિવાયના કર્મો માટે... V
a
ઉત્કૃષ્ટ ઉર્ષમાનસ્થિતિ
અબા
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ–૧–ઉદયાવલિકા
-
આવલિકા ઉત્કૃષ્ટ નિક્ષેપ = ઉત્કૃષ્ટ સ્થિતિબંધ – ૧ – અબાધા. (કારણ કે ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાંથી ઉપડેલું દલિક અબાધાની ઉપરના બધ્યમાન બધા નિષકોમાં પડે છે.) ઉપરના ઉર્ષમાન ચરમ નિષેકમાંથી ઉપડેલું દલિક એક આવલિકાની અતિસ્થાપના છોડી શેષ આવલિકા/a નિષેકોમાં પડે છે,
આ જઘ॰ નિક્ષેપ છે.
ઉદયાવલિકા
*
=
Jain Education International
ઉર્યમાન સ્થિતિ
ઉત્કૃ॰નિક્ષેપ
૧૩૯
૨૦ કોકો
- ૧સમય
For Private & Personal Use Only
આલિ
a
ઉચરમ નિષેકની અતિસ્થાપના -૧ આવલિકા
૧. વિવક્ષિત સમયે જો ઉત્કૃ॰ સ્થિતિબંધ હોય તો, પૂર્વસમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યો હોવા છતાં સત્તાગતસ્થિતિ કરતાં વિવક્ષિત સમયની બધ્યમાન સ્થિતિ ૧ સમય વધી જાય. માટે વિવક્ષિત સમયનો સ્થિતિબંધ ૧ સમયન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો લેવાનો હોઈ અહીં ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી ૧ સમય બાદ કર્યો છે.
જવ નિક્ષેપ
આવલિ/a
www.jainelibrary.org