________________
૧૪૦
ઉદ્ધના-અપવર્તનાકરણ
મિથ્યાત્વ મોહનીય માટે -
ધારો કે ૧૦ સમયની આવલિકા છે. ૧ લા સમયે મિથ્યા ની ૭૦ કોકો સારુ સ્થિતિ બંધાઈ. બંધાવલિકા બાદ ૧૧મા સમયે આ પ્રથમસમયબદ્ધ કેટલુંક દલિક અપાવનાથી રરમા વગેરે અબાધાગત સમયના નિષેકમાં પડ્યું. (આમ તો પૂર્વથી સત્તામાં રહેલા દલિકો આ ૨૨ મા સમયના નિષેકમાં છે જ, પણ એ દલિકોને બંધાયાને ઘણો કાળ થઈ ગયો હોવાથી ઉપર ઉપરના એટલા નિષેકોમાં એનો નિક્ષેપ મળી શકતો ન હોવાથી નવા બંધાયેલા દલિકોને અપવર્તનાથી નીચે નંખાવ્યા. વળી ૨રની નીચે ર૧મા વગેરે સમયના નિષેકોમાં પણ અપવર્તનાથી દલિકો પડ્યા છે, પણ જે ૧૨મા સમયે ઉદ્વર્તના કરાવવી છે તે વખતે ૨૧ સુધીના નિષેકો ઉદયાવલિકા પ્રવિષ્ટ થઈ જવાથી ઉદ્ધના મળે નહીં. તેથી અહીં ૨૨મા સમયથી કહ્યું.) અપવર્તનાવલિકા છોડવાની હોતી નથી. તેથી ૧૧મા સમયે અપવર્તિત આ પ્રથમ સમયબદ્ધ દલિક, ૧૨મા સમયે પ્રથમ સમયમાટેના ૭૦ કોકો સાગરો, જ્યાં પૂર્ણ થાય ત્યાં સુધી ઉદવર્તી શકે છે. ૧૨મા સમયે મિથ્યાની સમયાધિક આવલિકા ન્યૂન ૭૦ કોકોન્સાન જેટલી સ્થિતિ બંધાય છે. જેથી એ સત્તાગતસ્થિતિ કરતાં વધુ ન થાય. (જો ૧૧મા સમયે ૭૦ કોકો બંધાઈ ગઈ હોય તો આ ૧૨મા સમયે માત્ર સમયપૂન ૭૦ કોકોસાડ સ્થિતિબંધ પણ ચાલે. તેમ છતાં એના આવલિકા પ્રમાણ ચરમનિષેકો પ્રથમ સમયમાટેના ૭૦ કોકોસા કરતાં ૧૦ સમય(= ૧ આવલિકા) આગળ ગયેલા હોવાથી એમાં ઉક્ત અપવર્તિત દલિકોનો નિક્ષેપ તો થતો જ નથી.) અબાધા તો ઉત્કૃ૦ જ હોય છે એ જાણવું. તેથી ઉલ્ક નિક્ષેપ = ૭૦ કોકોસા – અબાધા – સમયાધિક આવલિકા અને ઉદ્વર્યમાનસ્થિતિ = ૭૦ કોકોલ્સા – ઉદયાવલિકા – ઉપરની સમયાધિક
આવલિકા- અતિસ્થાપનાવલિકા – આવલિ૦/a
= ૭૦ કોકોસા – સમયાધિકરૂઆવલિકા આવલિકા/a જઘન્યનિક્ષેપ તો મિથ્યાનો પણ આવલિ ગુa હોય છે.' ૧. ઉદ્વર્તનાની આ આખી પ્રક્રિયા સમજવા માટે અસત્કલ્પનાનો આધાર લઈએ.
ધારોકે.. ૧૦ સમયની આવલિકા છે. ૭૦ કોકોસા=૭OOOO સમયો છે અને એ વખતે અબાધા ૭00 સમય છે. આ જ પ્રમાણે ૨૦ કોકોસા =૨૦૦૦૦ અને ૨૦૦ સમયની અબાધા વગેરે જાણવું. એક અનાદિ મિથ્યાષ્ટિ ૧લા સમયે નામકર્મની ૨૦OOO સ્થિતિ બાંધે છે. અત્યારથી જ એના ૭0000 નિષેકો કલ્પી લ્યો. એમાંથી ૨૦૧ થી માંડીને ૨૦૦૦૦ સુધીના નિષેકોમાં દલિકો ગોઠવાય છે, શેષમાં નહીં. આ પ્રથમસમયબદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org