________________
૧૦૦
(૩) ૧૦૧........
(૪) ૯૬.
(૫)
(૬) ૯૪.
(૭) ૯૩..
Jain Education International
સંક્રમકરણ
માટે કોઇ પતદ્રુહ ન રહેવાથી એનો સંક્રમ થતો નથી. આ સંક્રમસ્થાન ઉપશમશ્રેણિ (U) માં ૮ માના ૭મા ભાગથી ૧૦ માના અંત સુધી મળે છે. (પછી પતગ્રહ હોતા નથી). અને ક્ષપક શ્રેણિ (X)માં ૯ માના ૧લા ભાગ સુધી મળે છે (પછી ૧૩ પ્રકૃતિઓ ક્ષય થવાથી સંક્રમસ્થાન બદલાઈ જાય છે.)
જઘ૰કાળ-૧સમય... ૧૦૩ની સત્તાવાળો U માં યશ વિના ૧ સમય સંક્રમાવી મૃત્યુ પામી પાછી ૧૦૩ સંક્રમાવે. ઉત્કૃકાળ–દેશોનપૂર્વક્રોડ +P/a.....૧૦૨ની સત્તાવાળાનેP/aમાં આહા૦ ૭ઉવેલાઈ જવાથી
૧૦૨ની સત્તાવાળાને શ્રેણિમાં યશ વિના
જઘ૦ ૧સમય
ઉત્કૃ॰ અંતર્મુ ૯૬ની સત્તાવાળાને
જઘ૦-૧સમય... જિનનામનો બંધ શરુ કરી બીજા સમયથી
આહા ૦૭નો બંધ શરુ કરે. બંધાવલિકા બાદ ૧ સમય ૯૬ સંક્રમાવે, પછીના સમયથી ૧૦૩.
ઉત્કૃ૦-૩૩ સાગરો૦ + બેવાર દેશોન પૂર્વક્રોડ ૯૬ની સત્તાવાળો શ્રેણિમાં યશ વિના... તેમજ ૯૫ની સત્તાવાળો સામાન્યથી
જઘ૦ ૧ સમય...
ઉત્કૃ॰ સાધિક ૨૦૦૦ સાગરો....
(U) માં મૃત્યુ પામનારને ત્યારબાદ અવશ્ય એકે૰માં જઈ દેવ-૨ વગેરેની ઉવેલના કરે.
૯૫ની સત્તાવાળો શ્રેણિમાં યશ વિના
જઘ૦ ૧સમય
ઉત્કૃ॰ અંતર્મુ
૯૩ની સત્તાવાળા એકેન્દ્રિયાદિને
જઘ૦ અંતર્મુ૰
ઉત્કૃ॰ P/a...... ત્યારબાદ વૈ૦ ૭ + શેષદ્ધિક ઉવેલાઈ જવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org