________________
કર્મપ્રકૃતિપદાર્થો ભાગ-૧
તે તે સંક્રમસ્થાનોના સંભવિત પતગ્રહસ્થાનો–
કાળ ઉપરના યંત્રમાંથી જાણી લેવો.
૧-૧; ૨-૧,૨, ૩-૧,૩; ૪-૩,૪; ૫-૧,૨,૩; ૬-૨; ૭-૩,૪; ૮-૨,૩,૪; ૯૩; ૧૦-૪,૫; ૧૧-૩,૪,૫; ૧૨-૪,૫; ૧૩-૫,૬; ૧૪૬; ૧૮-૪,૫; ૧૯-૫; ૨૦-૫,૬,૭; ૨૧-૫,૭,૯,૧૩,૧૭,૨૧; ૨૨-૭,૧૦,૧૪,૧૮, ૨૩-૭,૧૧,૧૫,૧૯,૨૨; ૨૫-૧૭,૨૧; ૨૬-૧૧,૧૫,૧૯,૨૨, ૨૭-૧૧,૧૫,૧૯,૨૨.
નામકર્મ
સત્તાસ્થાન ૧૨........ ૧૦૩,
(સઘળી,
૧૦૨,
૯૫
૯૬, જિનવિના, આહા ૭ વિના, એ ૮ વિના) ૯૦,૮૯,૮૩,૮૨ (તિ૦૨, નરક ૨, જાતિ-૪, સ્થા, સૂ॰, સાધા॰, આતપ, ઉદ્યોત આ ૧૩ વિના શ્રેણિમાં)
૯૩ (૯૫-દેવદ્ધિક યા, ૯૫–નરકક્રિક)
૮૪ (૯૩–૧૦ ૭ અને શેષદ્ધિક), ૮૨ (મનુ૰દ્વિકવિના) ૯,૮ અયોગીને ચરમસમયે.
સંક્રમસ્થાન ૧૨...... ૧૦૩, ૧૦૨, ૧૦૧,૯૬,૯૫,૯૪,૯૩,૮૯,૮૮, ૮૪, ૮૨,૮૧ બંધસ્થાન ............ ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧
પતગ્રહસ્થાન ૮.... બંધસ્થાનવત્
સંક્રમસ્થાનો અને તેનો કાળ
9-2
(૧) ૧૦૩............ સત્તાગત સઘળી પ્રકૃતિઓ બધ્યમાનમાં પરસ્પર સંક્રમે
Jain Education International
જઘ૦ ૧ સમય- ચોથે ગુણઠાણે ૧૦૨ની સત્તાવાળો જીવ આહારકની ઉજ્વેલના કરતાં કરતાં સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જિનનામનો બંધ શરુ કરે. તેથી તેની બંધાવલિકા બાદ ૧ સમય માટે ૧૦૩નો સંક્રમ, પછીના સમયે આહા૦૭નો ઉદ્દેલના સંક્રમ અટકી જવાથી ૯૬નો સંક્રમ
ઉત્કૃ॰-દેશોન પૂર્વક્રોડ +P/a...દેવલોકમાં ગયા બાદ આહા૦૭ને
P/a માં ઉવેલી નાંખવાથી
(૨) ૧૦૨............ જિન વિના ૧૦૨ની સત્તાવાળાને આ સંક્રમ સ્થાન હોય અથવા, ૧૦૩ની સત્તાવાળાને શ્રેણિમાં આ સ્થાન ૮માના ૬ઠ્ઠા ભાગ પછી હોય, કારણ કે ત્યારબાદ એકલી યશપ્રકૃતિ બંધાતી હોવાથી યશ
For Private & Personal Use Only
www.jainelibrary.org