SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ३३४ एवमेव शास्त्रकथितेष्वन्येषु दृष्टान्तेष्वपि नयभावना भावनीयेति । अथ 'क्रियमाणं कृत 'मिति कस्य नयस्य संमतम् ? शृणु-यदैकसामयिक्या: क्रियाया विचारस्तदैतद् निश्चयनयस्य संमतम्, यथा बध्यमानं बद्धं, निर्जीर्यमाणं निर्जीर्णमित्यादि । अत एव द्वादशगुणस्थानकचरमसमये चरमनिषेकगतस्य ज्ञानावरणकर्मदलिकस्य निर्जीर्यमाणस्य निर्जीर्णत्वादावरणाभावस्य सम्पन्नत्वान्निश्चयनयेन केवलज्ञानावाप्तिरुच्यते । एतद्विषये कृतकरणापरिसमाप्तिरित्यादिकाश्चालनाः कार्यमुत्पाद्य क्रियोपरमेण तत्समाप्तेरित्यादीनि च तत्प्रत्यवस्थानानि विशेषावश्यकभाष्यादिग्रन्थेभ्योऽवसेयानि । परन्तु यदा दीर्घकालिन्याः क्रियाया विचारस्तदैतद् व्यवहारनयस्य संमतम्, यथा क्रियमाणोऽपि घटः कृत उच्यते, संस्तीर्यमाणोऽपि संस्तारकः संस्तीर्ण उच्यते । न चैतद्विषये नयोपदेशादावेतदर्थकोऽधिकारो दृश्यते-अथैवं चक्रभ्रमणाद्युपलक्षितदीर्घक्रियाकाले कुतो न दृश्यते घटो यदि क्रियमाणः कृत एवेति चेत् ? न, આમ નમસ્કારના કારણ અંગે નવિભાગ જોયો. એ જ રીતે શાસ્રકથિત અન્ય દૃષ્ટાન્ત વગેરેમાં પણ નયવિભાગની ભાવના કરવી. પ્રશ્ન યિમાળ તમ્ આ કયા નયને માન્ય છે ? ઉત્તર જ્યારે એકસમયભાવિની ક્રિયાનો વિચાર હોય ત્યારે આ નિશ્ચયનયને માન્ય વાત છે. જેમકે વધ્યમાનં વન્દ્ર, નિર્વીર્યમાળ નિર્ની... વગેરે. એટલે બારમા ગુણઠાણાના ચરમસમયે ચમનિષેકમાં રહેલ જ્ઞાનાવરણીયકર્મદલિક નિર્ઝર્યમાણ હોવાથી નિર્જીર્ણ હોવાના કારણે આવરણકર્મનો અભાવ સંપન્ન થઈ જાય છે ને તેથી એ જ ચરમસમયે કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે એમ નિશ્ચયનય કહે છે. જો ક્રિયમાણ કૃત હોય તો, કૃતનું જ કરણ, ક્રિયાની અપરિસમાપ્તિ. વગેરે રૂપ શંકાઓ અને કાર્યને ઉત્પન્ન કરીને ક્રિયા શાંત થઈ જતી હોવાથી એની સમાપ્તિ થાય છે વગેરે રૂપ એના સમાધાનો વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રન્થોમાંથી જોઈ લેવા. પરંતુ જ્યારે દીર્ઘઅવસ્થાન કાળવાળી ક્રિયાનો વિચાર હોય ત્યારે આ યિમાળ તમ્ એ વ્યવહારનયસંમત વાક્ય છે. જેમકે કરાઈ રહેલો એવો પણ ઘડો કૃત કહેવાય છે. સંસ્તીર્યમાણ એવો પણ સંથારો સંસ્તીર્ણ કહેવાય છે. नयविंशिका - १८ - Jain Education International શંકા - આ વિષયમાં નયોપદેશ વગેરેમાં આવા અર્થવાળો અધિકાર જોવા મળે છે - શંકા -જો ક્રિયમાણ કૃત હોય તો ચક્રભ્રમણાદિથી જણાતા દીર્ઘક્રિયાકાળમાં ઘડો દેખાતો કેમ નથી ? સમાધાન-ઘડાને ઉત્પન્ન કરવાના વ્યાપારરૂપ ક્રિયાનો દીર્ઘકાળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy