SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - १३ शुद्धद्रव्यार्थिकः, यथा संसारिजीवः सिद्धसदृशशुद्धात्मा ॥१॥ द्वितीय उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्धद्रव्यार्थिकः, यथा द्रव्यं नित्यम् ॥२॥ तृतीयो भेदकल्पनानिरपेक्षः शुद्धद्रव्यार्थिकः, यथा निजगुणपर्यायस्वभावाद् द्रव्यमभिन्नम् ॥३ ॥ चतुर्थ: कर्मोपाधिसापेक्षोशुद्धद्रव्यार्थिकः, यथा क्रोधादिकर्मजभाव आत्मा ॥४॥ इत्यादि । अत्र हि कर्मोपाधिजन्यावस्थालक्षणेन, उत्पाद-व्ययप्रयुज्यावस्थालक्षणेन वा पर्यायात्मकेन भेदात्मकेन च प्रतिपक्षनयविषयेणांशतोऽप्यमिश्रिततयैवाद्येषु त्रिषु प्रकारेषु द्रव्यार्थिकस्य शुद्धत्वं चतुर्थे च प्रकारे कर्मोपाधिजन्यावस्थालक्षणेन पर्यायात्मकेन प्रतिपक्षनयविषयेण मिश्रिततयैवाशुद्धत्वं यत्कथितं तेनाप्यस्याः परिभाषायाः सूचितत्वात् । १०८ नन्वनुयोगद्वारसूत्र - वृत्त्योर्वनगमनप्रयोजनीभूतदार्वादिकास्वाकुट्टितनामान्तासु सर्वास्ववस्थासु प्रस्थकत्वं नैगमस्य संमतमिति कथितं तत्र चाकुट्टितनामानं प्रस्थकमभ्युपगन्ता यो नैगमाभिप्रायः स एव सर्वविशुद्धतया कथितः, स एव च सर्वेष्वभिप्रायेषु सूक्ष्मतमार्थग्राही, अतः सर्वत्र सूक्ष्म - स्थूलार्थापेक्षे एव शुद्ध्यशुद्धी मन्तव्ये, न तु प्रतिपक्षनयदृष्टेर्मिश्रणाद्यपेक्षे છે.' ।।૧।। ઉત્પાદ-વ્યયને ગૌણ કરીને સત્તાનો ગ્રાહક નય એ બીજો શુદ્ઘ દ્રવ્યાર્થિકત્તય છે. જેમકે ‘દ્રવ્ય નિત્ય છે' ।।૨। ભેદકલ્પનાથી નિરપેક્ષ એવો શુદ્ધ દ્રવ્યાર્થિકનય એ ત્રીજો પ્રકાર છે, જેમકે પોતાના ગુણ-પર્યાયસ્વભાવથી દ્રવ્ય અભિન્ન છે. III કર્યોપાધિને સાપેક્ષ દ્રવ્ય જોનાર અશુદ્ધ દ્રવ્યાર્થિકનય એ ચોથો પ્રકાર છે, જેમકે ક્રોધાદિકર્મજન્ય ભાવઆત્મા છે ।।૪। વગેરે. અહીં, કર્મોપાધિજન્યઅવસ્થારૂપ કે ઉત્પાદ-વ્યયપ્રયુજ્ય અવસ્થારૂપ પર્યાયાત્મક અને ભેદાત્મક જે પ્રતિપક્ષનયનો વિષય, તેની અંશતઃ પણ મિશ્રતા ન હોવાથી જ આદ્ય ત્રણ ભેદોમાં દ્રવ્યાર્થિકનયની શુદ્ધતા કહેલી છે, અને ચોથા પ્રકારમાં કર્મોપાધિજન્ય અવસ્થારૂપ પર્યાયાત્મક પ્રતિપક્ષનયવિષયની મિશ્રતા હોવાથી જ અશુદ્ધતા કહેલી છે. એટલે આ અધિકાર પણ પ્રતિપક્ષનયદૃષ્ટિની મિશ્રતા-અમિશ્રતા દ્વારા અશુદ્ધિશુદ્ધિ ગણવાની પરિભાષાનું સૂચન કરે જ છે. શંકા - અનુયોગદ્વારસૂત્ર અને તેની વૃત્તિમાં પ્રસ્થક દૃષ્ટાન્તનિરૂપણમાં, વનગમન પ્રયોજનીભૂતકાષ્ઠઆદિ અવસ્થાથી લઈને આધુઢ઼િતનામસુધીની દરેક અવસ્થામાં પ્રસ્થક માનેલું છે. વળી એમાં આકુટ્ટિત નામવાળા પ્રસ્થકને માનનાર જે નૈગમભેદ, એ જ સર્વવિશુદ્ધ હોવારૂપે કહેલ છે. વળી ત્યાં સુધીના સર્વભેદોમાં એ જ સૂક્ષ્મતમ અર્થનો ગ્રાહક છે. માટે સર્વત્ર સૂક્ષ્મ-સ્થૂલઅર્થની અપેક્ષાએ જ શુદ્ધિ-અશુદ્ધિ માનવા જોઈએ, નહીં કે પ્રતિપક્ષનયદૃષ્ટિના મિશ્રણાદિની અપેક્ષાએ પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy