SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ६१ पृथिव्यादयः काया व्यापाद्यन्ते, प्रतिपालकसाधूनां च सूत्रार्थहानिः स्यादिति संयमविराधना । दीर्घरोगित्वे पीडां चानुभवत्याह बहुभक्षका एते, ये स्वोदरमपि न जानन्ति इत्यादि प्रवचनमालिन्यसद्भावरूपा प्रवचनविराधना इत्येवं यतो दोषा आधाकर्मणि आग्रहणे भवन्ति तस्मात्तन्न ग्राह्यम् । । १८ ।। अवतरणिका - अधुनाधाकर्म्मपरिभोगेन आज्ञाभङ्गस्य विपाकं दर्शयन्नाह - मूलगाथा - भुंजइ आहाकम्मं सम्मं जो न य पडिक्कमति लुद्धो । सव्वजिणाणाविमुहस्स तस्स आराहणा नत्थि । । १९ ।। भुङ्क्ते आधाकर्म्म सम्यग् यो न च प्रतिक्रामति लुब्धः । सर्वजिनाज्ञाविमुखस्य तस्याऽऽराधना नास्ति ।।१९।। आधाकर्म्मभोजित्वाऽप्रतिक्रमणेऽनाराधना संस्कृतछाया व्याख्या भुङ्क्तेऽभ्यवहरत्याधाकर्म्म पूर्वोक्तं यः साधुरिति प्रक्रमः कीदृशः सन्नित्याह'लुद्धो' गृद्धोऽनेन ग्लानादिकारणेन यस्तद् गृह्णाति स आज्ञां न लङ्घयतीत्यावेदयति। भुक्त्वा च 'सम्मं 'ति सम्यगपुनरावृत्त्या भावशुद्ध्या वा यो 'न' नैव, चः स्थाप्यः, प्रतिक्रामत्याधाकर्मिकपरि`भोगात् प्रायश्चित्तग्रहणपूर्वकं व्यावर्त्तते । स्थापितचकाराद् गृहीत्वा तन्न करोति इति गृह्यते, स (૨) સંયમવિરાધના :- વૈદ્ય પાસે દવા કરાવતા ઉકાળા પીવા વગેરેથી પૃથ્વીકાયાદિનો નાશ થાય અને સેવાકરનાર સાધુઓની સૂત્ર-અર્થહાનિ થાય. એટલે સંયમવિરાધના. (૩) પ્રવચનવિરાધના :- લાંબા ગાળાના રોગમાં પીડાય ત્યારે “એઓ ખૂબ ખાનારાઓ છે. પોતાના પેટની ક્ષમતા પણ નથી જાણતા' વગેરે લોકો બોલે. આ પ્રવચનમાલિન્યકરનાર સ્વરૂપ પ્રવચનવિરાધના થાય છે. આધાકર્મના ગ્રહણમાં આ બધા દોષો થાય છે તેથી તે ગ્રાહ્ય નથી. અવતરણિકા :- હવે આધાકર્મના પરિભોગદ્વારા આજ્ઞાભંગના વિપાકને બતાવતા કહે છે. મૂળગાથા-શબ્દાર્થ :- મુંનર્ વાપરે છે, આદામં આધાકર્મ, સમ્મ સમ્યપ્રકારે, નો = જે, મૈં વિતિ પ્રાયશ્ચિત ગ્રહણપૂર્વક પાછો ફરતો નથી, = = પ્રાયશ્ચિત લઈને કરતો નથી, ખુદ્દો = આધાકર્મ વાપરવાથી લુબ્ધ બનેલો, સનિાવિમુહમ્સ = સર્વ જિનેશ્વરોની આજ્ઞાથી પરાશ્રુંખ થયેલો, તK = તેની, બારાદા = આરાધના, નૃસ્થિ = નથી.।।૧૯। મૂળગાથા-ગાથાર્થ :- જે સાધુ આધાકર્મ વાપરે છે તે આધાકર્મમાં લુબ્ધ બની, પછી સમ્યક્ પ્રકારે તે દોષ ગુરુને જણાવી તેનું પ્રાયશ્ચિત્ત સ્વીકારી ફરીથી આધાકર્મ નહિ કરવાની ભાવનાવાળો બનતો નથી અને તેથી સર્વ જિનેશ્વરની આજ્ઞાથી પરાગમુખ થયેલા તે દ્રવ્યસાધુને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના નથી.૧૯લા • આધાકર્મ વાપર્યા બાદ પ્રાયશ્ચિત ન કરનાર અનારાધક છે . વ્યાખ્યાર્થ - ‘મુi' = ‘મુ’, ‘ગાદામાં’ ‘ધાર્મ’ = પૂર્વોક્ત એવા આધાકર્મને જે સાધુ ખાય, કેવો થઈને ? તે કહે છે – ‘તુજો’ = ‘વૃદ્ધો’ ગૃદ્ધ થઈને, અહીં આ વાત છતી થાય છે કે જો ગ્લાનાદિના કારણે જે ગ્રહણ કરે તે આજ્ઞાનું ઉલ્લંધન કરતો નથી. આધાકર્મ ખાઈને, ‘સમ્મ Jain Education International = = For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy