SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ वृद्धसम्प्रदायो यथा-यदि प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तमात्मनिमित्तं वा करटिं छटित्वा तन्दुलाः कृतास्तृतीयां वारां त्वात्मनिमित्तं छटिता राद्धा वा ते साधूनां कल्पन्ते। यदि तु प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तं स्वनिमित्तं वा तृतीयां वारां तु साधुनिमित्तमेव कण्डिता राद्धास्त्वात्मनिमित्तं ते एकेषामादेशेन एकेनान्यस्मै दत्तास्तेनाप्यन्यस्मायित्यादिरूपेण यावत् सहस्र-सङ्ख्ये स्थाने गतास्तावन्न कल्पन्ते, ततः परं कल्पन्ते, अन्येषां तु न कदाचिदपि। यदि तु प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तमात्मनिमित्तं वा तृतीयां तु वारामात्मनिमित्तमेव कण्डिता राधाः पुनः साधुनिमित्तं ते न कल्पन्ते। यदि तु प्रथमां द्वितीयां वा वारां साधुनिमित्तमात्मनिमित्तं वा तृतीयवारां तु साधुनिमित्तमेव कण्डितास्तैस्तन्दुलैः साध्वर्थं राद्धः कूर साधूनामकल्प्य एव निष्ठिततन्दुलतत्पाकजनितद्विगुणाधाकर्मदोषदुष्टत्वात्। तदेवमशनमाश्रित्य तस्य कृतं तस्य निष्ठितमित्यादयश्चत्वारो भेदा दर्शिताः। अधुना पानादिशेषाहारत्रयेऽपि तानतिदिशन्नाह । 'पाणगाइ' त्ति विभक्तिलोपात् पानकादौ, पानखादिमस्वादिमाख्ये आहारत्रये, यथासम्भवं कृतनिष्ठितसम्भवानतिक्रमेण नयेद्भावयेदेतानिति । तत्र पाने कूपादिकं साधुनिमित्तं खातं, जलमानीतं यावत्तथाभूतपरिणामेनैव कर्जा प्रासुकीक्रियमाणं नाद्यापि सर्वथा प्रासुकीभवति तावत्तस्य कृतत्वं, ततस्तथाभूतपरिणामस्य कर्तुश्चरमे क्षणे सर्वथा અહીં વૃદ્ધોનું કહેવું એમ છે કે, જો પહેલી વાર કે બીજી વાર સાધુ નિમિત્તે કે પોતાના નિમિત્તે કરટિને છડીને તન્દુલ કર્યા, પણ ત્રીજી વાર પોતાના નિમિત્તે છડે કે રાંધે તો તે સાધુઓને કહ્યું છે. પરતુ જો પહેલી-બીજી વાર સાધુ નિમિત્તે કે પોતાના નિમિત્તે છડે અને ત્રીજી વાર તો સાધુ નિમિત્તે જ છેડે પણ પોતાના નિમિત્તે રાંધે ત્યારે એક પૂર્વજોના આદેશાનુસાર, તે રાંધેલ એકે બીજાને આપ્યું, બીજાએ પણ ત્રીજાને આપ્યું, એજ રીતે એક હજાર સ્થાને ગયું ત્યાં સુધી ન કલ્પે, તેથી આગળ કધ્ય બને છે. બીજા કેટલાક પૂર્વજોના મતે એ ક્યારેય કલ્પતું નથી. જો પ્રથમ કે બીજી વાર સાધનિમિત્તે કે પોતાના નિમિત્તે છડે પણ ત્રીજીવાર પોતાના નિમિત્તે જ છડે અને એ સાધુનિમિત્તે રાંધે તો તે કલ્પ નહિ. જો પ્રથમ કે બીજી વાર સાધુ નિમિત્તે કે પોતાના નિમિત્તે છડે પણ ત્રીજી વાર સાધુ નિમિત્તે જ છેડે અને એવા તે તંદુલો દ્વારા સાધુ માટે કૂર રાંધે ત્યારે તો તે સાધુઓને અકથ્ય જ છે કારણ કે એ તંદુલ સાધુ માટે નિષ્ઠિત બન્યા છે તેમજ સાધુ માટે જ રંધાયા છે. એમ બે ગણા આધાકર્મના દોષથી દુષ્ટ બનેલ છે. આ પ્રમાણે અશનને આશ્રયીને “તી કૃત તથ નિતિ ઈત્યાદિ ચાર ભાંગા દર્શાવ્યા. હવે પાન વગેરે શેષ આહાર ત્રણને વિષે પણ તેઓનો અતિદેશ કરતા જણાવે છે. “TIક્ = અહીં વિભક્તિ લોપ થયેલો હોવાથી “પાનવાવો' એવો અર્થ જાણવો. એટલે કે પાન-ખાદિમ-સ્વાદિમ નામક શેષ ત્રણ આહારમાં, ‘નદHવં નેન્ના' = ‘અથાલંધર્વ ન-માવયે' = કૃત અને નિતિના ક્રમને ઓળંગ્યા વિના જે રીતે સંભવ હોય તે રીતે વિચારવું. - તેમાં પાન વિષયક સંભવ જણાવે છે - કૂવો વગેરે સાધુ નિમિત્તે ખોદે, તેમાંથી પાણી લાવે તે ત્યાં સુધી કે કર્તાએ (ગૃહસ્થ) સાધુ માટે જ પાણી પ્રાસુક કરવા મૂકે પણ જ્યાં સુધી સર્વથા પ્રાસુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy