SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ प्रासुकीभूतमिति तस्य निष्ठितत्वमिति प्रथमेत्यादि, खादिमे तु कर्कटिकादिकाः फलविशेषाः साधुनिमित्तमुप्ता यावत्तथाभूतपरिणामेनैव दात्रा ते खण्डितास्तानि खण्डानि क्षणे क्षणे प्रासुकीभवन्ति सन्ति यावत्तथाभूतपरिणामस्यैव दातुर्नाद्यापि सर्वथा प्रासुकीभवन्ति तावत्तेषां कृतत्वम्। ततस्साधुनिमित्तमेव चरमे क्षणे सर्वथा प्रासुकीभूतानि तानीति तेषां निष्ठितत्वमिति प्रथमेत्यादि । स्वादिमे वल्लकादिकं खादिमवत् ज्ञेयमित्यत्रापि द्वितीयचतुर्थभङ्गौ शुद्धौ प्रथमतृतीयावशुद्धाविति । # आधाकर्म-वृक्षादेः छायानिर्दोषा तथाऽपि प्रवृत्तिदोषाद्वा ॥ प्रस्तावादपरमपि सोपयोगित्वात् किञ्चिदभिधीयते । साधूनां छायार्थमारोपितवृक्षस्य गृहद्वारादिविहितमण्डपादेश्च निवासार्थं कृतमठादेश्च छायानिषेवनमाधाकर्मिकत्वाभावाददोषाय । परं प्रवृत्तिदोषादिना तत्परिहार्यम् । तथाहि- तस्य कृतमन्यस्यनिष्ठितमिति द्वितीयभङ्गे साध्वर्थमुप्तवृक्षफलं वृक्षनिबन्धनमपि નથી બનતું ત્યાં સુધી એ “તી કૃતં હોય છે અને પછી એ પાણી પ્રાસુક બનવાના છેલ્લા સમયે પણ દાતાના મનમાં સાધુનો જ સંકલ્પ હોય ત્યારે એ “તસ્ય નિષ્કિર્ત’ બને છે. આ પ્રથમ ભાંગો થયો. એ જ રીતે શેષ ત્રણ ભાંગા પણ જાણવા. ખાદિમ વિષયક સંભવ જણાવે છે - ટિવ = એક જાતની કાકડી વગેરે ફળ વિશેષને સાધુ માટે વાવે, તે ત્યાં સુધી કે સાધુ માટેજ દાતાએ તેને ટૂકડા રૂપે કર્યા..એમાં તે ટૂકડાઓ ક્ષણે ક્ષણે પ્રાસુક થતા આવે છે. દાતાનો પરિણામ સાધુનો જ હોય પણ હજુ જ્યાં સુધી તે સર્વથા પ્રાસુક નથી થતા ત્યાં સુધી તેને “તસ્ય તે જાણવું. અને સાધુના પરિણામમાં જ છેલ્લા ક્ષણે જ્યારે સર્વથા પ્રાસુક બની જાય છે ત્યારે “તચ નિક્તિ જાણવું. આ પ્રથમ ભાંગો. એજ રીતે શેષ ૩ ભાંગા અંગે પણ જાણવું. | સ્વાદિમ વિષયક સંભવ જણાવે છે - આમાં વાલ વગેરેનું ‘તસ્ય કૃતં વગેરે ખાદિમની જેમ જાણી લેવું. તેમજ પાનાદિના પ્રથમ પ્રકારના ચાર-ચાર ભાંગાઓમાં પણ બીજો-ચોથો ભાંગો શુદ્ધ અને પ્રથમ-ત્રીજો ભાંગો અશુદ્ધ જાણવો. ચાર ભાંગા x तस्य कृतं तस्य निष्ठितं । Vतस्य कृतं अन्यस्य निष्ठितं x अन्यस्यकृतं तस्य निष्ठितं / अन्यस्यकृतं अन्यस्य निष्ठितं • આધાકર્મ વૃક્ષ વગેરેની છાયામાં દોષ નથી, છતાં પ્રવૃત્તિદોષથી વર્જ્ય છે આધાર્મિકના અવસરે બીજું પણ જે ઉપયોગી છે તે વિષે કાંઈક કહેવાય છે - સાધુ માટે વાવેલા વૃક્ષ, અથવા ઘરની બહાર બાંધેલ માંડવો અથવા નિવાસ માટે કરાયેલ મઠાદિની છાયાનું સેવનમાં આધાકર્મનો અભાવ હોવાથી દોષ નથી, પરંતુ પ્રવૃત્તિદોષ આદિના કારણે તેને છોડવું, “તચ કૃતમ્ ચસ્થ નિષ્ઠિતમ્' આ બીજા ભાંગાને અનુસરીને સાધુ માટે વાવેલ વૃક્ષથી આવેલા ફળાદિ ગૃહસ્થ માટે નિષ્ઠિત થયે છતે તે જેમ સાધુને કથ્ય બને છે તેમ, વૃક્ષ કે મઠાદિની છાયાનું સેવન તો સુતરાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy