SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ४०७ छर्दितानि, संयोजना, सांगारं वर्त्तमानभविष्यन्निमित्तं चेति लघवो दोषाः, मूलप्रायश्चित्ताच्चतुर्थतपोवत् । एतेभ्यः कम्मोद्देशिकाद्यभेदो मिश्रप्रथमभेदो धात्रीत्वं दूतीत्वमतीतनिमित्तमाजीवनापिण्डो वनीपकत्वं बादरचिकित्साकरणं क्रोधमान-पिण्डः सम्बन्धिसंस्तवकरणं विद्यामन्त्रयोगचूर्णपिण्डाः प्रकाशकरणं द्विविधं द्रव्यक्रीतमात्मभावक्रीतं लौकिकप्रामित्यपरावर्तिते निष्प्रत्यपायपरग्रामाभ्याहृतं पिहितोद्भिन्नकपाटोद्भिन्ने उत्कृष्टमालापहृतं सर्वमाच्छेद्यं, सर्वमनिसृष्टं पुरःकर्म पश्चात्कर्म (निर्मिश्रकर्दमेन म्रक्षित) गर्हितम्रक्षितं संसक्तम्रक्षितं प्रत्येकाव्यवहितसंहृतोन्मिश्रापरिणतछर्दितानि प्रमाणोल्लङ्घनं सधूममकारणभोजनं चेति लघवश्चतुर्थादाचाम्लमिव एतेभ्योऽध्यवपूरकान्त्यभेदद्वयं कृतौद्देशिकभेदचतुष्टयं भक्तपानपूतिका मायापिण्डोऽनन्तकायव्यवहितनिक्षिप्तपिहितादीनि मिश्रानन्तकायाऽव्यवहितनिक्षिप्तादीनि चेति लघवः, आचाम्लादेक-भक्तमिव । एतेभ्योऽप्योघौद्देशिकमुद्दिष्टभेदचतुष्टयमुपकरणपूतिकं चिरस्थापितं प्रकटकरणं " (B) "આધાકર્મ, કર્મઔદેશિકના છેલ્લા ત્રણ ભેદ , મિશ્રના છેલ્લા બે ભેદ, બાદરપ્રાકૃતિકા, "સપ્રત્યપાયપરગ્રામઅભ્યાહૂત, લોભપિણ્ડ, અનન્તકાયઅવ્યવહિપતનિક્ષિપ્ત, પિહિત, સંત, ઉન્મિશ્ર, અપરિણત, છર્દિત, સંયોજના, અંગાર અને વર્તમાન કે ભવિષ્ય સંબંધી નિમિત્ત કહેવા સ્વરૂપ નિમિત્ત દ્વાર. આ ૧૫ દોષો સર્વગુરુ કરતા નાનાદોષો છે. કોની જેમ નાના છે? તે કહે છે, મૂળપ્રાયશ્ચિત કરતાં ચતુર્થતપ = ચોથભક્ત જેમ નાનું છે તેની જેમ. તથા પ્રાયશ્ચિત્ત ઓછું હોય છે. (C) કર્મદેશિકનો "પ્રથમભેદ, ઉમિશ્રનો પ્રથમભેદ, ધાત્રીપણું, દૂતીપણું, અતીત સંબંધી નિમિત્તકથન, આજીવનાપિડ, વનપકપણું, બાદરચિકિત્સાકરણ, ક્રોધ અને ૧૦માનપિચ્છ, સંબંધિ સંસ્તવકરણ, ૨વિદ્યા-૧૩મન્ન-યોગ અને અચૂર્ણપિચ્છ, પ્રકાશકરણના બન્ને ભેદ, ૧૭દ્રવ્યક્રત, ૧૮આત્મભાવક્રીત, લૌકિકઝામિત્ય અને પરાવર્તિત, નિમ્રત્યાયપરગ્રામઅભ્યાહત, ૨પિહિતર્ભિન્ન, ૨ કપાટોર્ભિન્ન, ૨૪ઉત્કૃષ્ટમાલાપહત, અ ચ્છેદ્યના બધાં ભેદો, અનિસૃષ્ટના બધાં ભેદો, ૨પુરકર્મ, પશ્ચાત્કર્મ, નિર્મિશ્રકર્દમભ્રક્ષિત, જેમાંથી મિશ્રપણું નીકળી ગયું છે તે કાં તો સચિત્ત હોય અને કાંતો અચિત્ત હોય. અહીં સચિત્ત લેવાનું છે કારણ કે મિશ્રની વાત આગળ આવવાની છે. ગહિતપ્રક્ષિત, “સંસક્તપ્રક્ષિત, પ્રત્યેક અવ્યવહિતસંહૃત, 3ઉન્મિશ્ર, અપરિણત, છર્દિત, પ્રમાણનું ઉલ્લંઘન, સધૂમ અને ૩૮કારણ. આ ૩૮ દોષો ઉપરોક્ત (B) દોષો કરતા પણ નાના દોષો છે. જેમકે, ઉપવાસ કરતાં આયંબિલ લઘુ હોય છે. અને એમાં પ્રાયશ્ચિત્ત ઓછું છે. (D) અધ્યપૂરકના છેલ્લા બેભેદ, કૃતદેશિકના ચારભેદ, ભક્તપાનપૂતિ, માયાપિચ્છ, “અનન્તકાયવ્યવહિતનિશ્ચિમ અને પિહિત વગેરે, અને મિશ્ર અનન્તકાયઅવ્યવહિતનિક્ષિત વગેરે ઉપરોક્ત (C) દોષો કરતાં વધુ છે. જેમકે આયંબિલ કરતાં એકભક્ત = એકાસણું લઘુ હોય છે અને એમાં પ્રાયશ્ચિત ઓછું છે. (E) ઓઘદેશિક, ઉદિષ્ટના ચારભેદ, ઉપકરણપૂતિ, ચિરસ્થાપિત, પ્રગટકરણ, લોકોત્તર પરાવર્તિત, અપમિત્ય, પરભાવક્રીત, નિપ્રત્યપાય-સત્યપાયસ્વગ્રામઅભ્યાહત, ૧૦ ઈરોભિન્ન, ૧૧જઘન્યમાલાપહત, અધ્યવપૂરકનો પ્રથમભેદ, સૂક્ષ્મચિકિત્સા, ૧૪ગુણસંસ્તવકરણ, લૂણ કે સેટિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy