SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ अङ्गारो रागपरिणामो धूमश्च द्वेषपरिणामः ‘રૂહ' વુ પ્રાસેપળાવોવેવુ મધ્યે, સ્મિન્ પ્રવચને વા, જિમિત્વાદ-‘બાર હૈં ઘૂમ' પેતિ, काम पूर्वोक्तशृब्दार्थश्चारित्रे धनदुहनसमर्थो रागपरिणामो, धूमश्च पूर्वोक्तशब्दार्थश्चारित्रेन्धनस्य धूमायमानताकरणसमर्थो द्वेषपरिणामस्तद्योगादशनाद्यप्यङ्गारदोषवद्धूमदोषवच्च भवति । रागवानेषणीयमपि भुञ्जानोऽङ्गारदोषवत्करोति द्वेषवांश्च तदेव भुञ्जानो धूमितं करोति । चशब्दौ परस्परापेक्षया समुच्चयार्थी । इह यद्यपि पूर्व्वं काष्ठादिदह्यमानमर्द्धदग्धोल्मुकस्वभावं सधूमं स्यात्ततः सर्वथा ज्वलनरूपामङ्गारतां भजते इति सधूमाङ्गारयोरुत्पत्तिक्रमस्तथाप्यनयोर्भावरूपयोर्गुरुलघुदोषतामाश्रित्येत्थं निर्देशस्तथाहि-रागेण सर्व्वथा दग्धेन्धनसमं चारित्रं करोतीति स गुरुर्दोषो, द्वेषेण त्वर्द्धदग्धेन्धनसममिति स लघुरिति। तथा शेषेषूद्गमादिदोषेषु जगत्त्रयकदर्थकरागद्वेषस्वरूपत्वाद्गुरुतमाविमाविति ख्यापनाक्रमभणनं त्यक्त्वैतौ दोषौ विसदृशावुक्ताविति गाथार्थः । । ९७ ।। • રાગનો પરિણામ અંગાર છે અને દ્વેષનો પરિણામ ધૂમાડો છે . હવે જે ‘F’ પૂર્વે સ્થાપેલો તેનો અન્વય અહીં ક૨વો. ‘દ’ = આ કહેવાઈ ગયેલા ગ્રાસૈષણાદોષોની મધ્યમાં અથવા તીર્થંકરપ્રણીત આ જિનશાસનરૂપી પ્રવચનમાં તે અશનાદિ યથાક્રમે શું કહેવાય ? તે કહે છે, ‘ગંર્ં ચ ધૂમ ૬' = અંગાર અને ધૂમાડો કહેવાય છે. તેમાં, અંગાર એટલે કે પૂર્વે કહેવાયેલ શબ્દાર્થવાળો અર્થાત્ ચારિત્રરૂપી ઈન્ધનને બાળી નાંખવા સમર્થ એવો રાગનો પરિણામ અને ધૂમ એટલે પણ પૂર્વે કહેવાયેલ શબ્દાર્થવાળો એટલે કે ચારિત્રરૂપી ઈન્ધનને ધૂમાડાવાળું = મલિન શ્યામ કરનાર દ્વેષનો પરિણામ. તે પરિણામના યોગે અશનાદિ પણ અંગાર કે ધૂમ દોષવાળા થાય છે. સાર આ થયો કે એષણીય પણ આહારાદિને જો રાગવાળો થઈને વાપરે તો તે આહારને અંગાર દોષવાળો કરે છે. અને જો દ્વેષવાળો થઈને વાપરે તો ધૂમદોષવાળો કરે છે. બન્ને ‘T’ શબ્દ એ પરસ્પરની અપેક્ષાએ સમુચ્ચયના અર્થમાં છે. જોકે, અહીં બળતાં કાષ્ઠાદિ પહેલાં તો અર્ધ બળેલા ઉલ્મકસ્વભાવવાળા ધૂમાડાસહિત હોય છે. પછી સર્વથા જ્વલનરૂપ અંગારપણાને પામે છે. આ રીતે પ્રથમ સધૂમ અને પછી અંગારો. એવો ઉત્પત્તિક્રમ છે. છતાં પણ ભાવસ્વરૂપ આ બન્નેનો વિચાર ક૨વાનો હોવાથી ગુરુ અને લઘુ દોષને આશ્રયીને એટલે કે પ્રથમ ગુરુ-મોટોદોષ, અને પછી લઘુ નાનોદોષ આ ક્રમને આશ્રયીને આવો નિર્દેશ કરવામાં આવ્યો કે, રાગ કરવાદ્વારા સર્વથા બળીગયેલ ઈન્ધનસમાન ચારિત્રને કરી દે છે માટે તે ગુરુદોષ છે. અને દ્વેષ દ્વારા અર્ધ બળીગયેલ ઈન્ધનસમાન કરે છે. તે લઘુદોષ છે. = તથા, શેષ ઉદ્ગમાદિદોષોમાં ત્રણે જગતની કદર્થના કરનાર રાગ-દ્વેષસ્વરૂપ આ બંને દોષો હોવાથી એ બન્ને ગુરુતમદોષો છે અત્યંતમોટાખતરનાક દોષો છે એ વાત પર ધ્યાન દોરવા માટે ખ્યાપના ક્રમને કાષ્ટાદિમાં પ્રથમ સધૂમ અને પછી અંગારો, એ ક્રમને છોડીને પ્રથમ રાગ અને પછી દ્વેષ એમ વિસદશ વિપરિતક્રમ કહ્યો છે.છા - = ३९९ Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy