SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ३८२ दीयमाने पतति भूमौ छर्घमाने सति कायाः पृथ्वीकायादयो विराध्यन्त इति शेषः। एतेन संयमविराधनोक्ता । अनया च शेषे द्वे अप्युपलक्षिते, तथाहि-तद्भक्ताधुष्णं शीतलं वा स्यात्तत्र तप्तस्य भूम्यादौ छईने दाता ग्राहको वोभयं वा दह्येत। भूमिस्थसचित्तपृथिव्यादीनामुपरि पातेन तद्दाहः । शीतलभक्तादिपरिशाटौ च तेषामेव विनाशः, इति साधोः स्वदाहेनात्मविराधना, पृथिव्यादिदाहादिना संयमविराधना, दातृदाहेन प्रवचन(विराधना) भावनीयेति । अथ पतितं द्रव्यमाश्रित्य दोषपरंपरासूचकं ज्ञातमाह। पतिते छईिते मधुबिन्दूदाहरणं । दोषानाश्रित्य माक्षिकलवेनोपलक्षितो दृष्टान्तो वाच्यस्तच्चेदं यथा छर्दिते मथुबिन्दूपलक्षितवारत्रक-मन्त्रिद्रष्टांतः ॥ वारत्तपुरं नाम नयरं, तत्थ य अभयसेणो नाम राया। तस्स वारत्तओ नाम अमच्चो सयलरायकज्जचिंतणपरो आसि । अन्नया य धम्मघोसो नाम साहू भिक्खं अडंतो वारत्तगस्स घरं गओ। तस्स भिक्खादाणटुं घयगुलजुयपायसपडिपुन्नं थालं गहाय आगओ एगो दाणनिउत्तो अमच्चपुरिसो। एत्यंतरे तउ मज्झाउ एगो बिंदू धरणीए पडिओ। छड्डियदोसोत्ति तं मोत्तुं निग्गओ = ભૂમિ પર પડે છતે, “છાયા' = “પૃથ્વીવાથવિછાયા' = પૃથ્વીકાય વગેરે પકાયની વિરાધના થઈ શકે છે. એમ અધ્યાહારથી જાણી લેવું. આમ, “છાયા' શબ્દથી સંયમવિરાધના કહેવાઈ. એ થકી બાકીની બે = આત્મ + શાસનવિરાધના પણ ઉપલક્ષણથી સમજી લેવી. ત્રણેય પ્રકારની વિરાધનાની સંભાવના આ પ્રમાણે છે. તે છર્દિતભક્તાદિ ઉષ્ણ હોય કે શીત પણ હોય. તેમાં જો ભૂમિ આદિ પર ગરમ છર્દિત થાય ત્યારે દાતા કે ગ્રાહક સાધુ કે બન્ને દાઝી જાય. ભૂમિ પર રહેલ સચિત્તપૃથ્વી વગેરે ઉપર પડે તો તે પૃથ્વીકાયાદિ દાઝી જાય. ગરમભક્તાદિની વાત કરી. હવે ઠંડાની વાત જણાવે છે. ઠંડા ભક્તાદિના છર્દિતમાં તે જ પૃથ્વીકાયાદિનો વિનાશ થાય. આમ, સાધુ પોતે દાઝે એમાં આત્મવિરાધના, પૃથ્વી આદિના દાતાદિમાં સંયમવિરાધના અને દાતા દાઝી જાય એમાં સંભવિત પ્રવચનવિરાધના જાણવી. હવે છર્દિતદ્રવ્યમાં દોષની પરંપરા સૂચક દષ્ટાંત કહે છે. “sp' = “ત્તિને’ = ‘ઈન્દ્રિતે' = છર્દિતમાં, “મવિદ્ગાર' = “મધુવન્યૂ હિર' = દોષોને આશ્રયીને માખીથી ઉપલક્ષિત મધુબિન્દુનું ઉદાહરણ જાણવું. મધુબિન્દુનું ઉદાહરણ આ પ્રમાણે છે. છર્દિતમાં મધુબિન્દુઉપલક્ષિત વાત્રક મંત્રીનું દૃષ્ટાંત વારત્રપુર નામનું નગર હતું. ત્યાં અભયસેન નામે રાજા હતો. રાજાને વાત્રક નામે મંત્રી હતો જે સકલ રાજ-કાજની ચિંતાકરનાર હતો. એકવાર ધર્મઘોષ નામના સાધુ ભિક્ષા માટે ફરતાં ફરતાં વારત્રક મંત્રીના ઘરે ગયા. તેમને દાન આપવા માટે દાનાર્થે નિયુક્ત કરાયેલ મંત્રીપુરુષ ઘી-સાકરથી યુક્ત ખીરથી છલોછલ ભરેલ તપેલું ઉપાડી, સાધુ સન્મુખ આવ્યો. એટલામાં એ તપેલીમાંથી એક બિન્દુ પૃથ્વી પર પડ્યું. “આ તો છર્દિતદોષ છે એમ જાણીને તે ભિક્ષાને ન લેતાં સાધુ ત્યાંથી નીકળી ગયા. એજ વખતે હાથીની અંબાડી પર બેસી મંત્રી ઘરે આવતા હશે એટલે હાથીની અંબાડી પર બેસેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy