SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ३६५ बलिं स्थापयति-पिठराद्युद्वर्त्तयति ( उत्क्षिपति वा ) त्रिधा सप्रत्यपाया तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ, तथोपलक्षणेनाऽष्टत्रिंशत्तमदाता ज्ञायकाऽज्ञायकदातृद्वयमपि ग्राह्यं तस्य हस्तेऽग्राह्यम् व्याख्या - इहापि 'या' इति पदं सम्बन्धनीयं । ततश्च या काचित्स्त्री 'ठवइ बलिं 'ति बलिरग्रकूरसंज्ञित उपहारस्तं स्थापयति साधुदानाय प्रवृत्ता सतीति, मूलस्थाल्या आकृष्ट स्थगनिकादौ मुञ्चति, तत्स्थालीभक्तं ददती वर्जनीयेत्यर्थः, तत्र प्रवर्तनादिदोषभावात् । ३५ । तथा 'उव्वत्तइ पिठराइ'त्ति तत्र पिठरादि कांजिकिन्यादिकं ( ? ) भाजनं । तत्तन्मध्यस्थितवस्तुदानायोद्वर्त्तयति भूमौ स्थितं नमयति । उपलक्षणत्वान्महत्पिठरादिकमुत्क्षिपति चेति दृश्यं । तत्र चोद्वर्त्यमाने कीटिकामत्कोटकादेर्वधः આહારાદિ લેવા કલ્પે નહિ. અપવાદ માર્ગે જ્યાં જ્યાં લેવા કલ્લે તે તે અપવાદો તેના સ્થાને બતાવવામાં આવ્યા છે.૮૮॥ જે સ્ત્રી સ્થાપેલ બલિમાંથી આપે, પિઠરવગેરે ઉંચકીને કે નમાવીને આપે, ઉર્ધ્વવગેરે ત્રણપ્રકારના પ્રત્યપાયવાળા દાતારના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ. તથા, ઉપલક્ષણથી ૩૮મા દાતા તરીકે ‘જ્ઞાચક-અજ્ઞાયકદાતૃ' લેવા, તેના હાથે અગ્રાહ્ય છે. વ્યાખ્યાર્થ :- અહીં પણ ‘ય' પદ બધે લગાડવું. ૩૮ ‘સ્થાપતિ વર્તિ’ = (૩૫) જે કોઈ સ્ત્રી, ‘સ્વદ્ વૃત્તિ’ ખેતર પાક્યાબાદ સહુથી પહેલાં જે કૂર આવે. તેની બિલ કરે = નૈવેદ્ય કરે, તે ‘અજૂર’ નામક ઉપહાર = ભેટણાને સર્વપ્રથમ કુળદેવીવગેરેને ચઢાવવા સ્થાપ્યું હોય. એ જો સાધુને આપવા પ્રવૃત્ત થાય તો અગ્રાહ્ય છે. એટલે કે, બલિ કરી હોય પણ. તે બિલ હજુ ઉપયોગમાં લીધી ન હોય = સ્વમાન્ય દેવ-દેવી વગેરેને ચઢાવવાની બાકી હોય. એટલામાં સાધુ ગોચરીએ આવ્યા હોય. ત્યારે ચઢાવવા માટે સ્થાપેલી મૂળતપેલીમાંથી બલિનો અમુકભાગ કાઢી લઈને ઢાંકણા વગેરેમાં મૂકીને તે તપેલીમાંથી દાન આપતી સ્ત્રીનાં હાથે અગ્રાહ્ય છે. દોષ :- પ્રવર્તનઆદિ દોષ લાગે. Jain Education International [પ્રવર્તન દોષ બલિમાં નિયમન છે કે ચઢાવ્યાવિના કશુંય કરાય નહિં. જ્યારે ચાલુ રસોઇ (પહેલા પાક સિવાયની)માં એવું નિયમન નથી હોતું. એટલે બલિમાં ચઢાવ્યાવિના વહોરવામાં પ્રવર્તનદોષ લાગે છે. જ્યારે રસોઈમાં એ દોષ લાગતો નથી. તથા, બલિ રાંધે ત્યારે સામાન્યતયા કાયદો એવો હોય છે કે જે બિલ કરી હોય, તે સૌપ્રથમ કુળદેવી વગેરેને ચઢાવવાની હોય. પછી જ પરિવારવાળા ભોજન કરી શકે કે સાધુ-સંતોને દાન અપાય કે લહાણું વગેરે મોકલાય. હવે જો કુળદેવી વગેરેને ચઢાવ્યા વિના જ સાધુને વહોરાવી દે તો ઘરમાં એ વાતની જાણ થતાં ક્લેશ વગેરેનો સંભવ રહે. અમંગળની બુદ્ધિ થાય. અથવા દૈવયોગે એજ દિવસે ઘરમાં કાંઈ અશુભ થાય તો ધર્મ-સાધુપ્રત્યે અપ્રીતિ થાય વગેરે. કૃતિ ભૂખ્ય નવયોષસૂરયઃ ] (૩૬) ‘૩વ્વત્તઽ વિરાફ' ‘વ્રુત્ત્તત્તિ પિરાવિ', ‘વિવિ' એટલે કે ‘હ્રાંનિન્યિાવિ’ કાંજી રાખવાનું ભાજનવિશેષવગેરે ભાજન. ભૂમિ ઉપર રહેલ તે ભાજનને દાન આપવામાટે નમાવે = = = = For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy