SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ३६१ 5 षट्कायान्गृहणाति-संघट्टयत्यारभते-क्षिपति तस्यां ददत्यामग्राह्य, ग्रहणे दोषाऽपवादौ ॥ व्याख्या- तथेति वाक्योत्क्षेपे 'या' इति पदं सर्वत्रेहापि सम्बध्यते । ततश्च या काचिन्महिला षट्कायान् लवणोदकाग्निवातपूरितदृतिपर्वबीजपूरादिपूतरकमत्स्यादिरूपान् षड्जीवनिकायान् गृह्णाति हस्ते धारयति, तस्यां ददत्यां न गृह्णन्ति, षट्कायस्य पीडादिदोषसद्भावादेवमुत्तरद्वारत्रयेऽप्यं हेतुर्दश्यः ।२७। तथा ‘घट्टयति' प्रकान्तान् षट्कायान् शेषशरीरावयवशिरउरःकर्णादिस्थान् संघट्टयति બીજાનું, પરä વા = અથવા બીજા માટે સ્થાપન કરેલું.૮૭થા મૂળગાથા-ગાથાર્થ :- (૨૭) દાતારે હાથમાં છકાયમાંથી કોઈપણ સચિત્તવસ્તુ ધારણ કરેલી હોય. (૨૮ થી ૩૦ સુધીમાં સચિત્ત = છકાયમાંથી કોઈપણ સચિત્ત એવો અર્થ કરવો) (૨૮) દાતારે સચિત્તનો સંઘટ્ટો કરેલો હોય અથવા માથામાં કુલ તથા ગળા વગેરેમાં કુલની માળા વગેરે ધારણ કરેલી હોય. (૨૯) દાતાર સચિત્તનો આરંભ કરતો હોય એટલે જમીન ખોદવા તથા વસ્તુ ધોવા વગેરેની ક્રિયા કરતો હોય. (૩૦) દાતાર સાધુ જોઈ આહારાદિ વહોરાવવા માટે પોતાના શરીર ઉપર અથવા હાથમાં રહેલ સચિત્તપદાર્થને જમીન ઉપર મુકે અથવા ફેકે તો. (૩૧) દાતાર ઘણાની માલિકીવાળા આહારાદિ બધાંની રજા વગર પોતે એકલો આપતો હોય તો. (૩૨) પોતાના માલિકને ઠગીને નોકર આહારાદિ આપતો હોય અથવા કોઈ સ્ત્રી પોતાની સાસુ અથવા નણંદને પૂછયા વગર આપતી હોય તો. (૩૩) દાતાર જે આહારાદિ આપતો હોય તે બીજાનો છે એમ કહીને આપતો હોય તો. (૩૪) દાતાર જે આહારાદિ આપતો હોય તે બીજા કાપેટિકાદિને માટે રાખેલો છે એમ કહીને આપતો હોય તો. (એવા દાતારના હાથે અગ્રાહ્ય છે.)in૮૭ી. ષકાય જીવોને ગ્રહણ કરતી, “એનો સંઘટ્ટો કરતી, એનો આરંભ કરતી, એને ભૂમિ પર મુકતી સ્ત્રી દાતારના હાથે અગ્રાહ્ય છે, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ ૦ વ્યાખ્યાર્થ :- “તદ = ‘તથા' વાક્યના ‘ઉલ્લેપ' = વાક્યને ઉઠાવવામાં = શરૂઆત કરવામાં ‘ના’ = “યા' પદ જે ગાથા ૮૮ માં આવશે તે અહીં પણ બધે લગાડવો. (૨૭) “છવાઈ' = “પદ્ગીનિવાયાન' = જે કોઈ સ્ત્રી પકાયોને, લૂણ = પૃથ્વીકાય, ઉદક = અખાય, અગ્નિ = તેજસ્કાય, વાતપૂરિતદતિ = હવાથી ભરેલ મશક = વાઉકાય, પર્વ સાથેની શેરડી કે બીજપૂર = બીજોરું = વનસ્પતિકાય. વગેરે એકેન્દ્રિય અને “પુતર' = પાણીમાં થતા પોરા કે તેના જેવા બીજા વિકલેન્દ્રિયરૂપ ત્રસકાય કે મત્સ્ય કે તેના જેવા બીજા પંચેન્દ્રિય ત્રસકાય આદિ સ્વરૂપ ષજીવનિકાયોને “ ' = “ગૃતિ' = ગ્રહણ કરતી હોય તે સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- પર્યાયને પીડા થાય વગેરે દોષ સંભવતો હોય છે. આગળ પણ ત્રણ દ્વારમાં આ હેતુ સમજવો. [પ્રશ્ન :- અહીં મત્યની વાત કેમ મૂકી ? માંસાહારી કુળ તો ગોચરી માટે વર્જ્ય છે ને ? સમાધાન :- અધમકુળમાં તો ગોચરી વર્જ્ય છે જ. પણ ઉત્તમ કુળમાંય કોકવાર આવું થતું હોય છે. એ ઘર વર્ષ નથી. માટે અહીં ‘ચિલિ એવો વિકલ્પ મૂક્યો છે. રતિ પૂન્ય નયપોષપૂર: ]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy