SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ३५९ દ तथा अत्रापि यद्यनुत्सृष्टा सती यावन्मुखे कवलं नाद्यापि क्षिपत्येतत्प्रस्तावे साधुरायातस्तदा गृह्यते ।२४। तथा या काचित्स्त्री गुर्बिण्यापन्नसत्त्वा स्यात्तस्यां हि भिक्षादानार्थमूर्वीभवत्यां भिक्षां दत्त्वाऽऽसने उपविशत्यां च गर्भस्य बाधा स्यात् । तथा गुर्बिण्या अपि मासाष्टकवर्तिगर्भाया हस्ताद् गृह्यते नवमवेलामासगर्भायाश्च नेति । स्वभावस्थितया तयाऽपि दीयमानां गृह्णन्ति । स्थविरानाश्रित्येयमनुज्ञा । जिनकल्पिकादीनाश्रित्य च निरपवादत्वात् सर्वनिषेधो यतस्ते सूत्रेण ज्ञात्वा गर्भाधानदिनादारभ्य नवापि मासान् परिहरन्ति ।२५। # बालवत्सा( स्तनजीविशिशुका) तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ, ___ तस्या दानग्रहणे स्थविरकल्पि-जिनकल्पिनो विधिविशेषः ॥ - तथा बालवत्सा स्तनजीविशिशुका तस्या हि भिक्षां ददत्या बालं भूमौ मुक्त्वा शशकादिपिशितपिण्डोऽयमिति तं भूमिस्थं श्वविरालादिर्विनाशयेत् । तथाऽऽहारेण खरण्टितौ शुष्कौ हस्तौ कर्कशौ स्याताम्, ततश्च भिक्षां दत्त्वा पुन त्र्या गृह्यमाणस्य बालस्य पीडा स्यात्तथाऽत्रापि स्थविरकल्पिका અપવાદ :- હાથ એંઠા ન હોય અર્થાત્ હમણાં જ પહેલો કોળીયો મોઢામાં મૂકવાની તૈયારીમાં હોય. મોઢામાં હજુ કોળીયો મૂક્યો ન હોય.. એ વખતે સાધુ આવ્યા હોય અને આપે તો ગ્રાહ્ય છે. . (૨૫) “વિન’ = “Tળી' = ‘પત્રસજ્વા' = ગર્ભિણી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- દાન આપવામાટે ઉભાથવામાં અને દાન આપ્યાબાદ આસને બેસવા જતાં ગર્ભને બાધા પહોચે. અપવાદ :- આઠમહિના કે તેની અંદરના ગર્ભવાળી હોય તો તેના હાથે ગ્રાહ્ય છે. નવમો મહિનો ચાલતો હોય તો અગ્રાહ્ય છે. જો કે નવમા મહિનાવાળી સ્ત્રી પણ જો સ્વાભાવિક પણે જે રીતના બેઠી કે ઉભેલી હોય. એજ અવસ્થામાં રહીને આપે તો ગ્રાહ્ય છે. આ અપવાદ માત્ર સ્થવિરો = વિકલ્પીઓને આશ્રયીને જાણવો. જિનકલ્પી વગેરેનું ચારિત્ર તો નિરપવાદ હોવાથી તેઓ માટે એનો સર્વથા નિષેધ છે. એટલે કે ગર્ભિણી સ્ત્રી માત્રનો નિષેધ છે. કારણકે, જિનકલ્પી સૂત્રથી = ગર્ભના શરૂઆતના દિવસોમાં ગર્ભ રહ્યો છે એવું બાહ્યથી સ્ત્રીમાં ન દેખાય પણ શ્રુતથી જાણીને ગર્ભાધાનના દિવસથી માંડીને નવમા માસ સુધીની પણ ગર્ભિણી સ્ત્રીના હાથે ભિક્ષા છોડી દે છે. • માત્ર માતાના દૂધ પર જીવનાર બાળકવાળી સ્ત્રીદાતારના હાથે અગ્રાહ્ય છે, તેના ગ્રહણમાં દોષ અને અપવાદ, તથા તેના દાનગ્રહણમાં અસ્થવિર કભી અને જિનકભીનો વિધિવિશેષ છે (૨૬) “વાસ્તવચ્છ ' = “વાસ્તવત્સા ઘ', “વાસ્તવત્સા' = “તનનીવી' માત્ર સ્તનપાન કરનાર = માત્ર બાળકવાળી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. દોષ :- બાળકને ભૂમિ પર મૂકીને ભિક્ષા આપવા જતાં “આ સસલા વગેરેના માંસનું પિણ્ડ છે એમ માનીને ભૂમિ પર રહેલ તે બાળકને કૂતરા-બીલાડા વગેરે વિનાશ કરે. તેમજ દાન આપતાં દેય વસ્તુથી ખરડાયેલ હાથ કર્કશ બની જતાં હોય છે એટલે દાન આપ્યા બાદ બાળકને ગ્રહણ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy