________________
३५७
यति वा रूतं कराभ्यां पौनःपुन्येन श्लक्ष्णयति ।२०। 'पिञ्जयति' पिञ्जनेन रूतं मृदु करोति । इह कर्त्तनादिकी देयलिप्तहस्ता सती हस्तधावनरूपं पुरःकर्मादि कुर्यात्। तथा लोठयन्त्या हस्ते सचित्तकासः स्यात्कार्पासिकांश्च पादादिना सङ्घट्टयति। तथा चतसृष्वपि चायं ग्रहणविधिस्तत्र कर्त्तयत्यां यदि श्वेतताऽतिशयोत्पादनाय शङ्खचूर्णेन हस्तौ न लिप्तौ स्यातां, लिप्तौ वा चूर्णेन यदि निःशूकतया शुच्यर्थं जलेन न धावति पुरः पश्चाद्वा, तदा गृह्यते । लोठयन्त्यां च यदि हस्ते धृतः कर्पासो न स्यात्कार्पासिकान्वा यद्युत्तिष्ठन्ती न घट्टयति तदा गृह्यते । विकृण्वन्त्यां पिञ्जयन्त्यां च यदि हस्तधावनादिना पुरस्कादि न स्यात्तदा गृह्यते ।२१। तथा 'दलयति' घरट्टे सचित्तमुद्गगोधूमादींश्चूर्णयति पिनष्टीति यावत् । दलयन्त्यां हि घरट्टक्षिप्तबीजसङ्घट्टादि, हस्तधावने जलविराधना चेति। तथा दलयन्त्यामपि सचित्तमुद्गादिना दल्यमानेन सह घरट्टो मुक्त एतत्प्रस्तावे પાડતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે.
(૨૦) વિવિખરુ' = “વિભુતે' = રૂને ફરી ફરી હાથથી વિસ્તારી ઝીણું કરતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે.
(૨૧) ‘વિંને = “પિંગતિ' = રૂમાં રહેલ ગાંઠને દૂર કરતી એટલે મૃદુ કરતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય
દોષો :- રૂને કાંતતી વગેરે સ્ત્રી, દાન આપતી વખતે દેયવસ્તુથી હાથ બગડતાં હાથધોવારૂપ પશ્ચાત્કર્મ અને દાન આપતાં પૂર્વે હાથ ધોવારૂપ પૂર્વકર્મ વગેરે કરે. તેમજ, લોઢતી = કપાસમાંથી બીજને છુટું પાડીને રૂને છુટું પાડતી વખતે હાથમાં રૂ સાથે સચિત્ત કપાસીયા હાય. તથા, દાન આપવા જતાં રૂમાંથી છુટા પડતાં કપાસિયાંનો પગવગેરેથી સંઘટ્ટો કરે.
અપવાદ :- ચાર પ્રકારની સ્ત્રીમાં આ પ્રમાણેની ગ્રહણ વિધિ જાણવી કે,
રૂ કાંતતી વખતે જો રૂમાં અત્યંતધોળાશ લાવવા માટે હાથ પર લગાડવામાં આવતો શંખચૂર્ણ ન લગાડ્યો હોય. અથવા સૂગ વગરની હોવાને લીધે જો તે ચૂર્ણ લાગેલા હાથને સાફ કરવા માટે દાનની પૂર્વે ધૂવે નહિ. તો ગ્રાહ્ય છે. ધોળાહાથથી વહોરાવવામાં આહારનાં કણિયા ભૂક્કો અડે તેથી શૌચવાદી હોય તો સહેજે શુદ્ધિ કરવાનું મન થાય. પણ જે શૌચવાદી ન હોય અને વહોરાવતી હોય તો એમાં હસ્તધાવનદોષનો અભાવ હોવાથી નિઃશૂકપણાનું વિશેષણ મૂક્યું છે.
લોઢતી સ્ત્રીએ હાથમાં કપાસ લીધું ન હોય. અથવા ઉભી થતી વખતે જો કપાસિયાને અડતી ન હોય તો ગ્રાહ્ય છે.
રૂને બે હાથથી વિસ્તારી સૂક્ષ્મ બનાવતી સ્ત્રી કે પિંજતી સ્ત્રી જો હાથધોવાવગેરે પુરઃકર્મ વગેરે ન કરે તો ગ્રાહ્ય છે.
(૨૨) “રત્ન' = “રત્નતિ', “ઘ = ઘંટીમાં સચિત્ત મગ, ઘઉં વગેરે દળતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે.
દોષ :- દળતી વખતે આવે તો ઘંટીમાં નાખેલ અનાજના બીજનો સંઘટ્ટો થાય. અને પુર: પશ્ચાકર્મરૂપ હાથ ધોવામાં જળ વિરાધના થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org