SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ सचित्तः सम्भवतीति तत्सङ्घट्टो, भिक्षाखरण्टितहस्तयोश्च जलेन प्रक्षालने पुरःकर्म्मादिदोषश्च तथा पिंषन्त्यामपि जलार्द्रसचित्तमुद्गादिसत्कदाल्यादिपेषणसमाप्तौ यदि ददाति त्रिश्छटं तंदुलादि वा पिंषन्ती यदि स्यात्तदा ग्राह्या । १६ । तथा 'भुंजइ'त्ति भृज्जति रतितुल्यं (चुल्ल्यां) कडिल्लकादौ चणकगोधूमादीन् स्फोटयति, भर्ज्जमानाया हि भिक्षां ददत्या वेलालग्ना (गनेन) कडिल्लकादिप्रक्षिप्तचणकगोधूमादेर्दाहे-ऽप्रीत्यादिभावात्, तथैतस्यामपि यत्सचित्तं गोधूमादिकं कडिल्लके क्षिप्तं तद्भृष्ट्वोत्तारितमन्यन्नाऽद्यापि हस्ते गृहीतमेतस्मिन् प्रस्तावे साधुरायातस्ततो यद्युत्तिष्ठति तदा गृह्यते ।१७। 'कर्त्तयति कृणत्ति वा' चक्रेण रूतप्रोणिकां सूत्रतया विदधाति । १८ । * लोठयति-विकृणुते(विकीर्णयति वा )- पिञ्जयति-दलेयति तस्यां ददत्यामग्राह्यं, ग्रहणे दोषाऽपवादौ ‘નોવૃતિ’. લોઢિન્યાં ાન(શત્તાયા) Íસતતયા વિવાતિ 9॰ | ‘વિદ્યુતે’ વિઝીર્ણબાઈના હાથે અગ્રાહ્ય છે. દોષ :- ‘નવા’ = મગના અગ્રભાગમાં રહેલું સફેદ બીજને નખિકા કણું કહેવાય છે. તે કણુ કે મગ વગેરે કે તલ વગેરે ક્યારેક સચિત્ત હોય એવું સંભવે. દાન આપવા જતા એનો સંઘટ્ટો કરે. દાન પૂર્વે હાથ ધુવે અથવા ભિક્ષા આપતી વખતે દેયવસ્તુથી ખરડાયેલ હાથને પાણીથી વે ત્યારે પુરઃ-પશ્ચાત્કર્મ વગેરે દોષો લાગે. અપવાદ :- પીસતી હોય છતાં પણ પાણીમાં પલાળેલા મગ વગેરેની દાળ વગેરેને પીસવાનું પુરું થઈ ગયું હોય અને આપે. અથવા ત્રણ વાર છડેલા = ખાંડેલા ચોખા વગેરે પીસતી હોય. ત્યારે ભિક્ષા આપે તો ગ્રાહ્ય છે. (ત્રણવાર છડેલા ચોખા અચિત્ત હોય છે.) ભુંજતી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. ચૂલા પર મૂકેલ કઢાઈ વગેરેમાં (૧૭) ‘મુંનર્’ ‘કૃષ્નતિ’ ચણા-ઘઉં વગેરે ભુંજતી હોય. દોષ :- ભુંજતી વખતે દાન આપવામાં આવે તો ભિક્ષા આપવામાં વાર લાગી જવાથી કઢાઈ વગેરેમાં નાંખેલ ચણા-ઘઉં વગેરે બળી જાય. તેથી સાધુ ઉપર અપ્રીતિ વગેરે થઈ જાય. ‘આ સાધુ આવ્યા અને એમને દાન આપવામાં આ બધું બળી ગયું.' એવું મનમાં થવા સંભવ છે. અપવાદ :- ભુંજતી વખતે પણ, જો ચિત્ત ઘઉં વગેરે કઢાઈમાં નાખીને તેને ભુંજીને ઉતારી લીધા હોય. તેમજ બીજા હજું ભુંજવા માટે હાથમાં લીધા નહોય. એટલામાં સાધુ આવે અને જો ઉઠીને આપે તો ગ્રાહ્ય છે. (૧૮) ‘rlફ’ ‘વૃત્તિ’ સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે. • લોઠતી (રૂમાંથી કપાસીયા છૂટા પાડતી), રૂને ઝીણું કરતી, રૂમાં રહેલ ગાંઠને દૂર કરતી, ઘંટીમાં દળતી હોય એવી સ્ત્રીના હાથે અગ્રાહ્ય છે, ગ્રહણમાં દોષ અને અપવાદ • (૧૯) ‘નોàફ' = ‘નોવૃત્તિ’ એટલે કે શલાકાયુક્ત યન્ત્રથી રૂમાંથી બીજ Jain Education International = = = = ‘કૃતિ, સ્તોાિં' = = રૂની પૂણીમાંથી ચક્ર દ્વારા સૂતર કાંતતી For Private & Personal Use Only = કપાસીયા છૂટા www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy