SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ३११ सा य तन्नयरवासिइब्भपुत्तस्स परिणयणत्थं दिन्ना । आसन्नो आगओ वीवाहो । एसा में दुहिया परिणिया समाणी भत्तुणा भिन्नयोनियत्ति जाणिय उज्झिज्जिहि त्ति चिंताए तन्माया अधिइमंता चिट्ठइ । एत्यंतरे भिक्खटुं भमन्तो एगो साहू भिक्खटुं तीसे गिहे पविट्ठो, दिट्ठा य सा, भणिया ते जहा भद्दे ! किमेरिसी दीससि । तीए दुहियावइयरो कहिओ । साहुणा आयमणोसहं पियणोसहं च दिन्नं अक्खयजोणिया जायत्ति । तहा एगाए नयरीए एगो सत्थवाहो आसि। तस्स य अन्नया नियभज्जाए समं रइकलहो जाओ। अउ अभिनिवेसवसा सत्थवाहेण तन्नयरनिवासिणो एगस्स सेट्ठिस्स धूया परिणयणत्थं वरिया । तं वइयरं परिजाणिय भज्जाए सत्थवाहो खमाविओ । वारिओ वि न चिट्ठइ सवत्तीचिंताए विद्दाणमुही सा चिट्ठा | महाचिंता एसा इत्थीणं, भणियं जेण— वरि दालिद्दिउ, वरि अणाहु, वरि वरुडुन्नालिउ, वरि रोगाउरु, वरि कुरूवु, वरि निग्गुणहालिउ वरि करचरणविहीणदेहु, वरि भिक्खभमंतउ ण पुणवि सवत्तिजुत्तुथइपति (जुत्तपति) संपत्तउ । एत्थंतरे जंघापरिजिओ एगो साहू तीसे गिहे भिक्खट्ठे पविट्ठो पुट्ठा य सा जहा भद्दे ! किं अधिइमंता दीससि । तीए वृत्तं 'जो य न दुक्खं पत्तो, जो य न दुक्खस्स निग्गहसमत्थो । जो य न दुहिए दुहिओ न हु तस्स कहिज्जए दुक्खं ' ॥ १ ॥ હતી પણ પિતા અજાણ હતા. તે પુત્રીનું જ નગરના રહેવાસી કોક શ્રેષ્ઠીપુત્ર સાથે લગ્ન માટે નક્કી થયું. લગ્નનો દિવસ નજીક આવ્યો ત્યારે ‘આ મારી દીકરીને પરણ્યાબાદ એના પતિને જ્યારે એના ક્ષતયોનિપણાની જાણ થશે ત્યારે એનો ત્યાગ કરી દેશે' એવી ચિંતાથી તેની માતા ચિંતાતુર બની છે. એટલામાં ભિક્ષા માટે ભમતો એક સાધુ તેના ઘરે પ્રવેશે છે. સાધુએ તેને જોઈને પૂછ્યું ‘ભદ્રે ! કેમ આમ ચિંતામગ્ન દેખાય છે ?’ તેણે પોતાની પુત્રીની વાત કરી. સાધુએ આચમનઔષધ = તેનાવડે ધોવાનું કે પાણીમાં નાંખી તેનાથી ધોવાનું કે લગાડવાનું અર્થાત્ બાહ્ય ઔષધવિશેષ અને પિયણ - કાઢા વગેરે પીવાનું ઔષધ આપ્યું. તેનાથી તે અક્ષતયોનિવાળી થઈ. - ક્ષતયોનિ અને વિવાહઘાત કરવા વિશે દૃષ્ટાંત. એક નગરમાં એક સાર્થવાહ રહેતો હતો. એકવાર એને પોતાની પત્ની સાથે રતિકલહ થયો. તેથી અભિનિવેશ = કદાગ્રહ-દુરાગ્રહને વશથઈને સાર્થવાહે તે જ નગરની નિવાસી એક શ્રેષ્ઠીની છોકરી સાથે લગ્ન નક્કી કર્યા. આ વાતની જાણ જ્યારે પત્નીને થઈ ત્યારે તેણે સાર્થવાહની માફી માંગી અને બીજા લગ્ન ન કરવા તેને ઘણો સમજાવ્યો પણ તે ન સમજ્યો. એટલે શોક્યની ચિંતાથી તે ઉદાસ ચેહરાવાળી રહે છે. શોક્યપત્ની આવે એતો સ્ત્રીઓ માટે મોટીચિંતાનું કારણ બને છે. કારણકે કહેવાયું छे टु, वरि दालिद्दिउ, वरि अणाहु, वरि वरुडुन्नालिउ, वरि रोगाउरु, वरि कुरूवु, वरिनिग्गुणहालिउ, वरि करचरणविहीणदेहु, वरि भिक्खभमंतउ ण पुणवि सवत्तिजुत्तुथइपति (जुत्तपति)संपत्तउ । ।१ ।। अर्थ:- हरिद्रय खावे, अनाथ थह भवाय, 'वरुडुन्नालिय:' 'वरूड' = એક અંત્યજજાતિ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy