SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૦ एगंमि कुले एगा वड्ढकुमारी अस्थि । तउ एगो साहू भिक्खमडंतो तम्मि गिहे पविठ्ठो तं दट्टण पिंडलोभेण साहुदाणसीला तज्जणणी भणिया। जहा भद्दे ! एसा दुहिया जोव्वणं पत्ता अपरिणीया संती केणावि सह अकज्जं समायरिय कुलं मइलिस्सइ। किं च लोए वि सुव्वह जहा जइ कुमारी उच्चिट्ठा हवइ तो जत्तिया बिंदुणो रुहिरस्स नीहरंति तत्तियाउ वाराउ माया नरएसु वच्चइ त्ति । तदुक्तं लौकिकैः ‘तावन्तो नरका घोरा, यावन्तो रुधिरबिन्दव', इति । तउ सा परिणावियत्ति । तहा एगस्स कोडुबियस्स पुत्तो अत्थि। पत्तो य सो जोव्वणं। इउय भिक्खापविद्वेण एगेण साहुणा तं पुत्तं वयपत्तं पासिय तम्माया दाणप्पिया असणाइलोभेण भणिया। जहा कुलस्स गोत्तस्स कित्तीए संतईए य सुओ कारणं हवइ। तो एयं जुव्वणत्तपत्तं पि किं न परिणावेसि जेण कलत्तनेहेण थिरो थिओ चेट्टइ। अपरिणाविओ पुण काएवि सच्छंदचारिणीए सह उढिउं गच्छिहिइ । किं च पच्छावि परिणावेयव्वो (तउ संपइवि किह न परिणावेसि ? त्ति)। तउ तव्वयणाउ सो तीए परिणाविओ त्ति। अक्षतयोनित्वादिकरणरूपे तस्मिन् दृष्टान्तो यथा ___ क्षताऽक्षतयोनिकरणे दृष्टांतः ॥ ___ एगंमि नयरे एगस्स सेद्विस्स धूया भिन्नयोनिया अत्थि, माया तं च जाणइ न उण पिया, (૧) એક કુળમાં એક વૃદ્ધકુમારી = ન પરણેલી મોટી ઉમરની કન્યા હતી. ભિક્ષા માટે ફરતાં ફરતાં એક સાધુ તે ઘરમાં પ્રવેશ્યા. તે વૃદ્ધકુમારીને જોઈને પિંડ મેળવવાના લોભે દાન આપવાનાસ્વભાવવાળી તેની જનનીને કહ્યું “ભદ્ર ! આ તમારી છોકરી યૌવનને પામી છે. જો પરણાવવામાં નહિ આવે તો કોઈની પણ સાથે અકાર્ય કરીને કુળને મલીન કરશે. વળી લોકમાં પણ કહેવાય છે કે “જો કુમારી “ટ્વિટ્ટ' = પરણી ન હોય તો જેટલા લોહીના બિન્દુઓ નીકળે, એટલીવાર એની માતા નરકમાં જાય છે.” “તાવત્તો નરહ્યા ધોરીઃ યાવન્તો રુધિરવિન્દ્રવ = જેટલા લોહીના બિન્દુઓ, તેટલીવાર એની માતાને ઘોરનરકમાં જવું પડે છે. સાધુનું આ કથન સાંભળીને માતાએ વૃદ્ધકુમારીને પરણાવી દીધી. . (૨) એક કૌટુંબિક પુરુષને એક પુત્ર હતો. તે યૌવનવયને પામ્યો. એકવાર ભિક્ષાએ નીકળેલ એક સાધુએ પરણાવવાયોગ્ય તે પુત્રને જોઈને અશનાદિ મેળવવાના લોભથી દાનપ્રિયા એવી તેની માતાને કહ્યું “કુળ અને ગોત્રની કીર્તિ તથા સંતતિમાટે પુત્ર એ કારણ છે. માટે યૌવનને પ્રાપ્ત એવા પણ આ પુત્રને કેમ પરણાવતા નથી કે જેથી પત્નીના સ્નેહથી એ સ્થિર થઈને રહે અર્થાત્ યૌવનના લીધે એ બીજે-ત્રીજે ભટકે નહિ અને એકને બંધાયેલો સ્થિર રહે. અને જો પરણાવવામાં નહિ આવે તો કોક જીંદાચારી કન્યા સાથે ભાગી જશે. વળી, પાછળથી પણ એને પરણાવવાના તો છો, તો હમણાં કેમ ન પરણાવો ?.” આમ તે સાધુની વાણીથી માતાએ તે પુત્રને પરણાવ્યો. • ક્ષત કે અક્ષતયોનિ કરવા વિષયક દૃષ્ટાંત છે અક્ષયોનિવગેરે કરવારૂપ મૂલકર્મમાં દષ્ટાંત આ પ્રમાણે છે. એક નગરમાં એક શ્રેષ્ઠીની પુત્રી ભિન્નયોનિ = ક્ષતયોનિ વાળી હતી. આ વાતની જાણ માતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy