SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ रक्त)स्यागम्यमानत्वात् । भक्ताद्यर्थं प्रति(क्रिय)माणं कार्यमाणं वा साधुना मूलकर्मोच्यत इति योगः | अस्य शब्दार्थनिरूपणायाह । ____ मूलकर्मणो व्युत्पत्तिः ॥ ‘भववणमूलकम्मंति' भवन्ति नारकादितयोत्पद्यन्तेऽस्मिन् जन्तव इति भवः संसारः, स एव वनमतिगहनत्वात्तरुखण्डरूपं काननं तस्य मूलं कारणं प्ररोहहेतुः कर्म ज्ञानावरणादिकर्मनिचयहेतुकाऽशुभा व्यापारक्रिया इति हेतोर्मूलकर्मोच्यते । यद्वा सूचनाद्विभक्तिलोपाच्च ‘भववन'त्ति भववनस्पत्योः मूलं कारणं कर्म क्रिया इतिकृत्वा मूलं च तत्कर्म च, मूलं वा प्रतीत्य कर्मेति विगृह्य मूलकोच्यते । तत्र भवस्य मूलं कर्म तत्प्राप्तिनिबन्धना गर्भघातादिक्रिया तथा जातिविवक्षया वनस्पतेर्मूलं तत्प्ररोहकारणीभूतप्रविष्टोऽवयवस्तस्य औषधाद्यर्थं छेदादिक्रिया मूल-कर्मेति । इदं च कीदृशमित्याह महापापं चिरकालवेद्यक्लिष्टाशुभकर्मनिबन्धनं शिष्टजननिन्द्यम् पापबहुलजनाचरणीयं चेति । अत एव અથવા સ્ત્રીના પેટે આવનાર બાળક કે બાળકોને ગર્ભ કહેવાય છે. પ્રસ્તુતમાં મનુષ્યગર્ભની વાત લેવી.) વિવાહ એટલે પરિણયન = લગ્ન. તે બન્નેના કરણ અને ઘાત એટલેકે ગર્ભકરણ અને ગર્ભપાત. ઉપલક્ષણથી, “આ મારી ઘોડી વગેરેને ગર્ભ રહે તેમ કરો” અથવા “ગર્ભઘાત કરો તો તમારું ઇચ્છિત કરું એ સ્વરૂપ શરતમાં તિર્યંચગર્ભકરણ કે ગર્ભઘાત વગેરે પણ લેવું. તથા, લગ્નનું કરણ અને લગ્નનો પ્રતિઘાત કરવો = લગ્ન તોડી પાડવા = છૂટાછેડા કરાવવા. આ બે છે આદિમાં જેને, તેને “વિવાહેંવર-જાયફુ' કહેવાય છે. અહીં ‘તિ’ શબ્દથી સ્ત્રીઓની અક્ષતયોનિ-ક્ષતયોનિ કરવી વગેરે લેવું. અક્ષતયોનિ-ક્ષતયોનિ કરવાનું સ્વરૂપ જણાવે છે. ક્ષતયોનિ આ રીતે કરે કે ઔષધના પ્રયોગ દ્વારા સ્ત્રીનો અવાચ્ય દેશ = યોનિમાં સતત લોહી ઝર્યા કરે. તેનાથી વિપરિત = માત્ર ઋતુધર્મમાંજ લોહી ઝરે તે અક્ષતયોનિ છે. ભોજનાદિ માટે સાધુ દ્વારા ઉપરોક્ત જે જાતે કરાય અથવા બીજાદ્વારા કરાવાય, તે મૂલકર્મ દોષ કહેવાય છે. આ ‘મૂન' ના શબ્દાર્થના નિરૂપણને કહે છે. • “મૂતવર્ગ' શબ્દની વ્યુત્પત્તિ છે મવવનમૂનવખંતિ’ = “બવવનમૂનવ રૂતિ’ = જેમાં નારકાદિ રૂપે જીવો ઉત્પન્ન થાય તે “મવ’ = સંસાર. આ સંસાર જ ગીચઝાડી રૂપ અનેક યોનિ-કુલોથી ગહન હોવાથી એક જંગલ = કાનન રૂપ છે. તેનું મૂળ કારણ અર્થાત તેને ઉત્પન્ન થવાનો હેતુ કર્મ છે એટલે કે જ્ઞાનાવરણાદિ કર્મબંધના કારણરૂપ જે અશુભવ્યાપાર ક્રિયા છે, તેથી તે મૂલકર્મ કહેવાય છે. અથવા “મવવન' શબ્દના સૂચનથી વન' શબ્દ વનસ્પતિનો સૂચક છે. અને ષષ્ઠીદ્વિવચન વિભક્તિનો લોપ થવાથી “મવવનસ્પત્યો' ના બદલે “પવન થયું છે એમ જાણવું. ભવ અને વનસ્પતિનું મૂળ = કારણ જે કર્મ = ક્રિયા એવો અર્થ થાય માટે, મૂળ એવું કર્મ એવો કર્મધારય તપુરુષ સમાસ કરવો. એટલે મૂળકર્મ થાય. કાંતો, મૂળને ઉદ્દેશીને જે કર્મ તે મૂળકર્મ કહેવાય છે. તેમાં, ભવનું મૂળ કર્મ એટલે તેની પ્રાપ્તિના કારણભૂત જે ગર્ભપાતાદિ ક્રિયા અને જાતિની વિવક્ષા = અપેક્ષાથી વનસ્પતિનું મૂળ એટલે તેના ઉગવામાં = વધવામાં હેતુ તરીકે રહેલ અવયવ તેનાં ઔષધાદિ માટે છેદનાદિ કરવા, તે મૂળક્રિયા = મૂળકર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy