________________
३०४
अभिमन्त्रितधूपेन धूप्यते, गन्धा वा शिरसि निक्षिप्यते ततः सुभगः स्यादिति, एवं दुर्भगत्वेऽपि वाच्यं । तथा पादप्रलेपादयश्चरणखरण्टनप्रभृतय आकाशगमनजलाग्निस्तम्भादिफला द्रव्यसमूहक्षोदरूपा औषधविशेषाः, चः समुच्चये। इह जगति योगा योगशब्दवाच्याः स्युः। ननु चूर्णयोगयोर्द्वयोः क्षोदरूपत्वेऽपि परस्परं को विशेषः? उच्यते, देहस्य बहिरुपयोगी चूर्णो, बहिरन्तश्च योगो, यतोऽसावाहार्यानाहार्यभेदाद् द्विविधः स्यात्तत्र जलपानादिना अभ्यवहार्य आहार्यः, (तदितरोऽनाहार्यः) पादप्रलेपादि। तत्र पादप्रलेपरूपे योगपिण्डे आख्यानकं यथा
॥ योगपिण्डे - आचार्यसमितसूरेः कथा ॥ आभीरविसए अयलउरं नाम नयरं आसि। तस्स आसण्णाउ कण्हाबिन्नाभिहाणाउ दुवे नईउ। तासिं अंतरे बंभो नाम दीवो । तत्थ य पंचहिं तावससएहिं सहिओ एगो तावसकुलवई परिवसइ । सो य संकेताइपव्वेसु सतित्थुब्भावणाइनिमित्तं सव्वेहिं तावसेहिं सहिओ पायलेवेणं कन्हमुत्तरित्तु अयलउरं आगच्छइ। तत्थ लोगो आउट्टो भोयणाइसक्कारं करेइ। सावयाणं पुण खिंसं करेइ, અથવા માથાપર ગબ્ધ નાંખે, જેથી એ “સુમ' = સૌભાગ્યવાળો થાય. આ રીતે સૌભાગ્યયુક્તને દોર્ભાગ્યયુક્ત કરવામાં પણ જાણી લેવું.
તથા, “Tયન્તવાળો' = “વાજોપાયઃ' = પગમાં લેપ કરવો વગેરે કે જેનાથી આકાશમાં ઉડવાનું થાય. “આરિ’ શબ્દથી જળ-અગ્નિ થંભાવી દેવા વગેરે થાય. એવા દ્રવ્યોના સમૂહના ભૂક્કા સ્વરૂપ ઔષધવિશેષો. “ર રૂદ' = “ડત્ર' = જે આ લોકમાં યોગ શબ્દથી વાચ્ય છે, ઓળખાય છે તેઓને, ના” = “યો:' = યોગ કહેવાય છે. “ઘ” = ચ શબ્દ સૌભાગ્યાદિકર અને પાદપ્રક્ષેપાદિ આ બંનેના સમુચ્ચયમાં જાણવો.
પ્રશ્ન :- ચૂર્ણ અને યોગ, બન્ને “ક્ષો' = ભૂક્કા રૂપે છે તો પરસ્પર બન્નેમાં ફેર શું ?
જવાબ :- દેહની બહાર જ ઉપયોગી છે એ ચૂર્ણ છે અને દેહની બહાર ને અંદર બન્નેમાં ઉપયોગી હોય છે એ યોગ છે. કારણ કે આ યોગ એ આહાર્ય અને અનાહાર્યના ભેદથી બે પ્રકારે છે. તેમાં જળપાન વગેરે ‘સમ્યવહાર્ય” = આહાર્ય છે અને તેનાથી ઈતર = અન્ય પાલકનેપ' = પગે લેપ કરવો આદિ અનાવાય છે. અહીં પાદપ્રક્ષેપરૂપ યોગપિણ્ડવિષયક કથા આ પ્રમાણે છે.
• ચોગપિચ્છમાં આચાર્ય સમિતસૂરિની કથા છે આભીર નામક પ્રદેશ વિશેષમાં અચલપુર નામનું નગર હતું. તેને અડીને “વ્હા-વિજ્ઞા' = કૃષ્ણા-બેના નામે બે નદીઓ હતી. તે બન્ને નદીના આંતરામાં બ્રહ્મ નામનો દીપ હતો. તે દ્વીપ પર પાંચસો તાપસો સાથે એક તાપસકુલપતિ વસતાં હતા. તે તાપસકુલપતિ સંક્રાંતિ વગેરે પર્વદિવસોમાં પોતાના તીર્થ = ધર્મની ઉદ્ભાવના = પ્રભાવના નિમિત્તે બધા તાપસો સાથે પગે લેપ કરીને કૃષ્ણા નદીને ઉતરીને = લેપના પ્રભાવે નદી પર ચાલીને અચલપુર આવે છે. નદી પર ચાલવાના પ્રભાવથી આકર્ષાયેલા લોકો તેમનો ભોજનાદિ સત્કાર કરે છે. સાથોસાથ જૈનશ્રાવકોની ખિસા = હલના કરે છે કે તમારા ગુરુઓની આવી કોઈજ શક્તિ નથી. શ્રાવકોએ વજસ્વામીના મામામહારાજ આર્ય સમિતસૂરિજીને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org