SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ तेसिं ओमोयरिया पवत्ता । दोहिवि मंतियं जहा किं आयरियाण ओमोयरियं करिमो । पुव्वसुयं अंजणं काउं चंदगुत्तेण सह भुंजामो त्ति तहेव भुंजिउमारद्धा । चंदगुत्तस्स ओमोयरियाए दुब्बलं जायं, चाणक्केण पुच्छियं, जहा देव ! किं दुब्बलो सि । तेण भणियं ओमोरिया हवइ । चाणक्केण चिंतियं जहा नूणं एयंमि दुब्भिक्खे अंजणसिद्धो कोइ अणेण सह भुंजइ । अन्नहा एवइएण आहारेण कहं ओमोयरिया । तउ तेण अंजणसिद्धगहणत्थं भोयणमंडवे इट्टगचून्नो खिवाविओ । दिट्ठाणि तत्थ मणुयपयाणि निच्छइयं जहा अंजणसिद्धा दुवे एत्थागया चिट्ठति । दुवारं पिहाविया । मज्झे धूमो कारिओ, नीहरिउमसक्कंताणं धूमेण नयणंसुएहिं सह विगयमंजणं । दो वि दिट्ठा । चंदगुत्तेण दुगंछा कया । जहा एएहिं विट्टालिओ अहं । चाणक्केण तस्स समाहाणनिमित्तं उड्डाहरक्खणत्थं च पसंसिओत्ति । जहा धन्नो सि तुमं जो रिसिकुमारेहि पवित्तीकउत्ति । वंदिउं विसज्जिया चाणक्केण आयरियकहणपुव्वयं ते उवालद्धा । जहा किमेवमुड्डाहं कुणह । आयरिएहिं सो चेव उवालद्धो । जहा तुमं चिय दोसवंतो जो दुण्हं पि खुड्डयाणं निव्वाहं न चिंतेसि, तेण तहत्ति पडिवन्नं, निव्वाहो अ कऊत्ति । इह च विद्यादयो योगान्ता आहाराद्यर्थं न व्यापारणीया इत्युत्तरगाथायां वक्ष्यति । यतो विद्यादिषु व्यापार्य माणेष्वमी दोषा यथा यमुद्दिश्य विद्यादि प्रयुक्तं साधुना स भिक्षूपासकादिપણ પેટને પુરતું મળે કેમ નહિ ?' તેથી અંજસિદ્ધ વ્યક્તિને પકડવા માટે ચાણક્યે ભોજન કક્ષમાં ઇંટનો ભૂક્કો ભભરાવ્યો. તેની ઉપર મનુષ્યના પગલાં જોયા એટલે નક્કી કર્યું કે અંજનસિદ્ધ બે માણસો અત્રે આવેલા છે. તરત બારણા બંધ કરીને અંદર ધૂમાડો કરાવ્યો. બારણા બંધ હોવાથી બહાર નીકળવા અસમર્થ બનેલા તેઓનું ધૂમાડાને લીધે આંખે આવેલા આંસુઓથી અંજન નીકળી ગયું એટલે બન્ને નાનામુનિઓ દશ્ય બન્યા. ચંદ્રગુપ્તે દુગંછા કરી કે ‘અરે ! હું આમનાથી વટલાયો' અર્થાત્ મારું અન્ન ભિક્ષુ = સાધુઓએ લીધું હોવાથી હું વટલાયો એમ પોતાની જાતને જાણે છે. ચાણક્યે ચંદ્રગુપ્તના સમાધાન માટે તેમજ પ્રવચનહીલનાને રોકવા તેની પ્રશંસા કરી કે ‘તું ધન્ય છે કે જે ઋષિકુમારો દ્વારા પવિત્ર કરાયો.' ચાણક્યે બન્ને મુનિઓને વંદન કરી જવા દીધા. પછી આચાર્યશ્રીને તે મુનિઓની વાત કરવાપૂર્વક મુનિઓને ઠપકો આપ્યો કે ‘કેમ આવી પ્રવચનહીલના કરો છો ?'. આચાર્યશ્રીએ ચાણક્યને જ ઠપકો આપ્યો કે ‘તું જ દોષને પાત્ર છે જે બન્ને નાનામુનિઓના નિર્વાહની ચિંતા પણ કરતો નથી.' ચાણક્યે ‘તવ્રુત્તિ’એમ સૂરિજીની વાત વધાવી લીધી અને નિર્વાહની વ્યવસ્થા કરી દીધી. અહીં, વિદ્યાથી માંડીને યોગ સુધીના પ્રયોગ આહારાદિ માટે ન કરવા' એ વાત હવે તરત આવનારી ૭૪ મી ગાથામાં કહેવાશે, કારણ કે વિદ્યાઆદિના પ્રયોગમાં આવા દોષો ઘટી શકે છે. જેમકે, સાધુએ જેને ઉદેશીને વિદ્યાપ્રયોગ કર્યો હતો, તે અથવા તેના પક્ષપાતી બીજાકોઈ ભિક્ષુ વગેરે રાજા વગેરેની સામે જે સાધુ દ્વારા વિદ્યાનો પ્રયોગ કરાયો તે સાધુને થંભાવી થાંભલાની જેમ જડ કરી દેવા, મારી નાંખવા વગેરે કરે. તથા, રોષે ભરાયેલ રાજા વગેરે વિદ્યાઆદિનો પ્રયોગકરનારનો = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy